Book Title: Kailaspadma Swadhyayasagara Part 2
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા સ્થિત પં. શ્રી નવિનભાઈ જૈન, ૫. શ્રી જિગરભાઈ ધામી, ૫. શ્રી આશિષભાઈનો પણ ખૂબ જ સુંદર સહયોગ મળ્યો છે, અમો તેમને સાધુવાદ આપીએ છીએ. આ ગ્રંથના મૂલ મેટર તથા તેનું સંપૂર્ણ કંપોઝ તથા બટર માટે (કોબા) આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર સ્થિત કપ્યુટર વિભાગમાં કાર્યરત શ્રી કેતન શાહ તેમજ સંજય ગુર્જરે અથાગ શ્રમ લઈને પ્રસ્તુત ગ્રંથને સુંદર બનાવવામાં મહત્વનું યોગદાન કરેલ છે, તે બદલ તેઓને હાર્દિક અભિનંદન ઘટે છે. પ્રસ્તુત ગ્રંથમાં પાઠશુદ્ધિને પ્રધાન મહત્વ આપ્યું છે, છતાં અશુદ્ધિ તરફ ધ્યાન દોરાશે તો સહર્ષ સાભાર તે તરફ લક્ષ કેન્દ્રિત કરાશે. ગ્રંથમાં નામી-અનામી દ્રવ્ય સહયોગી મહાનુભાવોના તથા મુદ્રણ માટે બિજલ ગ્રાફિક્સના મળેલ સહકાર સદેવ સ્મરણમાં રહેશે. પ્રાંતે આ ગ્રંથનો ઉપયોગ કરી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ પ્રાપ્ત થાય એજ મંગલ કામના. પ્રકાશક For Private And Personal Use Only


Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 136