Book Title: Janhit 2013
Author(s): Raj Saubhag Ashram
Publisher: Raj Saubhag Ashram

View full book text
Previous | Next

Page 29
________________ Ashirwad Programme Director Ashirwad શ્રી રાજસૌભાગ સત્સંગ મંડળ સાયલા સંચાલિત આશીર્વાદ વિકલાંગ કેન્દ્ર સાયલા Shree Rambhai Jadav અમદાવાદ અંધજન મંડળ દ્વારા સાયલા તાલુકામાં પુનઃવર્સન કાર્યક્રમ ચાલતો હતો તે દરમ્યાન ઈ.સ. ૧૯૯૬ માં પરમ કૃપાળુ પુજય બાપુજી ના દર્શન કરવાનો લ્હાવો મળ્યો.અને તેમના હસ્તે વિકલાંગો ને ટ્રાયસિકલ વિતરણ કરવાનો અનેરો આનંદ મળ્યો. Shree Rambhai Jadav shares his insights and inspiration as programme director for the Ashirwad Trust. B IOSIDI IS (1) Tennals w wwwન્દ્રીય કે કા Strehakes ની 11 - ત્યાર બાદ લગભગ બે વર્ષ પછી પરમ પુજય ભાઈશ્રી ના દર્શન કરવા હું આશ્રમમાં આવ્યો અને પરમ પુજય ભાઈશ્રી ના હસ્તે વિકલાંગોને સાધન વિતરણ કરવાનો મને મોકો મળ્યો.અને ત્યારથીજ મનમાં એવી ભાવના હતી કે પરમ પુજય ભાઈશ્રી ના આશીર્વાદ થી વિકલાંગોને સમાજમાં માનભેર સ્થાન મળે અને એ અવસર મને મળ્યો.અને આશ્રમના પ્રાંગણમાંજ નાનુ એવુ સેન્ટર અરૂણભાઈ દોશીના ઘરમાંઆશીર્વાદ છે કેર સેન્ટર બે બાળકોથી શરૂ કર્યું અને વિકલાંગ બાળકોના દરેક ઉત્સવમાં પરમ પુજય ભાઈશ્રી અને ગુરૂમૈયા પધારતા અને અમને હુંફ અને આશીર્વાદ મળતા રહયા.અને પરમ પુજય ભાઈશ્રી દરેક વખતે કહેતા કે આ સેન્ટર ખુબ જ મોટુ થશે અને વિકલાંગ બાળકો હસતા, રમતા અને કુદતા થશે અને એવું જ બન્યું. આશીર્વાદ સેન્ટરની સાથે સાથે બીજા બે કેન્દ્રો ક્ષમતા અને ઉપાસના કેન્દ્રો બન્યા.અને આમ આશીર્વાદ નું વટવૃક્ષ મોટું થતુ ગયું. અને શ્રી વિક્રમભાઈ શ્રી મિનળબેન ,શ્રી અરૂણભાઈ , શ્રી જયસુખભાઈ અને મુમુક્ષો ના આશીર્વાદ મળતા રહયા.અને પરમ પુજયભાઈશ્રી ની નિશ્રામાં ચાલતા આધ્યાત્મિક કાર્યક્રમોનું આ એક કાર્ય બની રહયું.અને આજે ભારત નહી વિદેશ સુધી પણ આ સેવા કાર્યની સુવાસ ફેલાવા લાગી છે. | મને પ૨મ પુજય ભાઈશ્રી દ્રારા એવુ આત્મબળ મળ્યું છે કે હું છેવાડાના માનવી (વિકલાંગો) સુધી પહોંચીને અંદાજે ૫૦,૦૦૦ ઉપરના વિકલાંગોને વૈદકીય શૈક્ષણિક, સામાજીક અને આર્થિક પુનઃવર્સન સાધનો કે તાલીમ આપી ને સમાજ માં માનભેર જીવવાની કેડી કંડારી છે. સાથે સાથે જ ગુજરાત અને ગુજરાત બહારના લગભગ ૫,૦૦૦ કાર્યકરો આશીર્વાદ વિકલાંગ કેન્દ્ર દ્વારા તૈયા૨ કર્યા છે. અને આજે તે ભારતભરમાં કામ કરી રહ્યા છે. and beyond. Whilst working with the Blind People's Association of Ahmedabad, I was blessed to have met Param Pujya Bapuji in 1996. It gave me such pleasure to host a disability camp where he donated tricycles to those with disability with his own hands. Bhaishree and Pujya Gurumaiyaa would be present for every celebration and event, and with their energy and blessings the centre grew. After a further 2 years I met Param Pujya Bhaishree when we hosted a mobility camp in the Ashram grounds. From this point I realised that with Pujya Bhaishree's blessings we would be able to give those with disabilities the respected place in society that they deserved. We started a small day care centre within the Ashram through the gencrous donations of Arunbhai Doshi. Pujya Pujya Bhaishree envisioned that the centre would one day become a large beacon organisation where children with disabilities would laugh, play and jump for joy, and this is exactly what has happened. Not only have we developed a large day centre in Sayla town, but 2 further centres have been de veloped in Vadhavan and Limbdi. With the support of the Brahmnists and Ashram Mu- mukshus the work carried out by Ashirwad Trust has been recognised throughout India Pujya Bhaishree has inspired such inner strength in me that through our work we have been able to reach over 50.000 disabled children and adults. We have been able to provide them with medical, educational, social and financial support to help them become self-sufficient and give them a respected standing in society. Alongside this we have trained over 5000 workers from Gujarat and beyond who now work throughout India to help meer the needs of those that live with disabilities and empower them to utilise their unique abilities. Rambhai Jadav 2013 // Janhit 27

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34