Book Title: Jain Tirth Road Atlas
Author(s): Pradip Jain
Publisher: Jain Mitra Karyalay

View full book text
Previous | Next

Page 6
________________ દર પંદર દિવસે પ્રગટ થનાર જૈનમિત્ર અખબારમાં શું વાંચવા મળશે ? જૈનમિત્ર -મિત્ર જૈનમિત્ર હવે...નવા રૂપ રંગ.. નવી રાજાવ.. નવા વિભાગો અને વી માહિતીઓ સાથે તદન નોખા અને અનોખા સ્વરૂપે ગત તરી F ----- ભારત રચનાથીનીની ડેડવી સતા, Jain Education International. 2010_03 IVA CLASSES સાચા સમાચાર જૈન શાસન બનતી કોઇપણ ઘટનાની અભ્યાસપૂર્ણ માહિતી શશિકાન્ત ચશ્માવાળા શ્રમણ સમાચાર ૫.પૂ.શાસન પ્રભાવક આચાર્ય ભગવંતો તથા મુનિ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતોના વિહાર આદિ તથા ચાતુર્માસ પ્રસંગોના સમાચાર અને ચાતુર્માસ યાદી પ્રતિષ્ઠાના સમાચાર નુતન જિનાલયની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ અને જિર્ણોદ્ધાર વિગેરેના પૂરેપૂરા સમાચાર 937 IR SIRACOC આ સિવાય બહેનો માટે ઉપયોગી માહિતી, બાળકો માટે જ્ઞાન-ગમ્મત વિભાગ તથા યુવાનો માટે રોજગારલક્ષી અને પ્રેરણાદાયી માહિતી લેખો તથા લખાણ PARSHVA CLASSES શાંત રા STRACO |મિત્ર Booo. સારા સમાચાર જૈન શાસન માં થતા કોઇપણ અનુમોદનીય પ્રસંગની પુરી વિગત સાથેના સમાચાર For Private Personal Use Only તપસ્યાના સમાચાર જૈન શાસન માં આજે પણ મહાન તપ અને ઉગ્ર તપ થાય છે. તેની વિગત અને સમાચાર ઉપયોગી સમાચાર જૈન સંસ્થા તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા થઇ રહેલી અનેક શુભ પ્રવૃત્તિની માહિતી તથા સમાચાર માહિતી તથા મેડીકલ ક્ષેત્રે રાહત આપતી સંસ્થાઓની માહિતી આદિ અત્યંત જરૂરી અને ઉપયોગી માહિતી તથા સમાચાર દિક્ષાના સમાચાર દર વર્ષે લગભગ ૧૫૦ થી વધુ દિક્ષા જૈન શાસનમાં થાય છે. જેની વિગત તથા ફોટા અને કયા સમુદાયમાં દીક્ષા થાય છે તેની પણ નોંધ આપવામાં આવશે. તો પછી આજેજ જૈનમિત્ર અખબારના વાર્ષિક કે ત્રિવાર્ષિક તથા આજીવન(૧૦ વર્ષ) સભ્ય બનવામાં રાહ ન જોતા તરત જ લવાજમ ભરો www.jainellbrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 82