Book Title: Jain Mangal Gayan Sangraha Part 01
Author(s): Jain Mangal Gyan Mandali Mumbai
Publisher: Jain Mangal Gyan Mandali Mumbai

View full book text
Previous | Next

Page 20
________________ પૂર્વ મુખ્ય ઉદય થકી; મલીયા મુજ ભગવાન છે ભવ સમુદ્રમાં ડૂબતા તાર આદી જિjદ છે તુજ સેવકની કરો સાય; હું પ્રણમું આધક સ્નેહી શ્રી કે જૈન મંગળ મંડલી વિનંતી કરે કર જોડ છે. સંધની આશા પૂરજે; ગુણ ગાવે કેશવ લાલ છે હું માગું ચરણની સેવા દે દેવાધિ દેવા; શ્રી ૫ છે કાલી ઘટા કોયલ ઝનકારી એરાગ. શ્રી અજિતનાથ માહારાજ; હું આ સરણ તું મારે ટેક છે મેં કવણ સુણ ગુણ તેરા; હું આ અધિક નેહ જિનરાજ કૃપાકરી તાર; હે ભગવાન અજિત જિનરાજ હું આવ્યું છે ૧ | નયરી અધ્યા જન્મ વીજયા માતાને નંદ છે. જિતશત્રુ રાયને પુત્ર; નિરખી સુખદાય વંદુ જિનરાજા હું આવ્યું છે ૨ | સાડાચાર ધનુષ્ય પ્રમાણ દેહી અતી કંચન વાન છે બહેતર પુરવ લખ આય,શિવસુખદાય આપમાહારાજા હું આવ્યું છે ૩ છે જૈન મંગળ ગાયન મંડલી તુજ વિનંતી કરે કર જોડી શ્રીસંઘની પુરે આશ; કેશવ તારો દાસ અરજી માહ રાજ ! હું આવ્યો છે જ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41