Book Title: Jain Darshan Vaigyanik Drushtie
Author(s): Nandighoshvijay
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 162
________________ If The reader, like me, is a lover of the empirical tradition, he may not fully accept the conclusions of the comparis on made by the author. But that does not at all diminish the importance of these articles. - Dr P. C. Vaidya, A great mathematician of India આજના વૈજ્ઞાનિક જમાનામાં પ્રસ્તુત વિષયોની ઊંડી વૈજ્ઞાનિક છણાવટ કરતા લેખોનો આ સંગ્રહ, જૈનધર્મના સાધુનું સાદું, સાત્ત્વિક, સાધનાપ્રધાન જીવન જીવનાર વિદ્વાન મુનિશ્રી નંદીઘોષવિજયજીની શાંત, સ્વસ્થ, ગંભીર, વૈજ્ઞાનિક ચિંતનપરક વિદ્યાસાધનાનું સુપક્વ ફળ હોઈ ખૂબ જ આવકાર્ય છે. - ડૉ. નારાયણ કંસારા, નિવૃત્ત ડિરેક્ટર, મહર્ષિ વેદ વિજ્ઞાન અકાદમી, અમદાવાદ and quite impressive. Some of the concepts mentioned in the papers need a very serious explanation in order to dwell deeper into the mysterious working of nature. - Prof. H. F. Shah, Head Dept. of Physics. St. Xavier's College, A'bad-9 જ્ઞાનનો અમૂલ્ય ખજાનો હસ્તપ્રતોમાં દટાયેલો પડ્યો છે. આજનો વાચક તે વાંચી શકવાની ક્ષમતા ગુમાવી બેઠો છે, ત્યારે મુનિશ્રીનું આ જ્ઞાનસંવર્ધક કાર્ય સમાજને માટે અતિ ઉપયોગી છે. દરેક વિષયને વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોવાની તેમની વૃત્તિ પાને પાને છતી થાય છે. પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય જે અહીંયા જોવા મળે છે તે જવલ્લે જ અન્યત્ર જોવા મળે. | - ડૉ. ઊર્મિબહેન દેસાઈ, શ્રી ઘનશ્યામભાઈ દેસાઈ (સંપાદક : નવનીત સમર્પણ) I went through the manuscript and found the theories very interesting. I would like to convey my best wishes in your endeavour. * Dr Satya Prakash Emeritus Prof. PRL A'bad-9 પૂ. મુનિશ્રી નંદીઘોષવિજયજીએ ભૌતિકશાસ્ત્ર, જીવશાસ્ત્ર, ભૂગોળ, ખગોળ અને ગણિતને લગતા લેખો લખી તેમની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. ધાર્મિક સિદ્ધાંતો સાથે ઉક્તશાસ્ત્રોનાં અધ્યયન, ચિંતન, મનન અને પ્રકાશનની દિશામાં વર્તમાનયુગમાં આ સર્વ પ્રથમ પ્રયાસ છે. આ ગ્રંથના પ્રકાશનથી જિજ્ઞાસુઓને ધર્મના અનેક સિદ્ધાંતોના રહસ્યનો ખ્યાલ આવશે તથા સંશોધનવૃત્તિ ધરાવનારને આ પુસ્તક માર્ગદર્શક બની રહેશે. - ડૉ. જિતેન્દ્ર બી. શાહ નિયામક, શ્રીમતી શા. ચી. લાલભાઈ શૈક્ષણિક સંશોધન કેન્દ્ર, અ'વાદ-૯ Through Science. The contents look quite attractive and I am interested to note that so much material is condensed into 290 pages - Prof. K. V. Mardia, Ph.D. (Raj.) Ph.D. (N' cle) University of Leeds, LEEDS, (ENGLAND) इस पुस्तट नों में मुनिश्रीने परम्परा से हटकर उन पहलुओं को लिया है, जिन्हें सामान्य प्रत्येक साधुकी मर्यादा होती है कि वह आगम से हट Wश्रीने इस मर्यादा का निर्वाह किया है / जैनदर्शन बहुत पसंद आयेगी तथा शोधार्थियों को दिशा निर्दे * (Res) I.R.S., 0.N.G.c. A'bad 5) 19) 382104, 383189

Loading...

Page Navigation
1 ... 160 161 162