________________
JAINA CONVENTION 2017
જેના ક્વેશન
સર્વ સાધર્મી ભાઇ બહેનો
જય જિનેન્દ્ર- જય પ્રભુ અભિનંદન અને શુભેચ્છા- શુભભાવના પાઠવીએ છીએ
શ્રીમદ્ ચર્ચંદ્ર સ્વાધ્યાય કેન્દ્ર - ન્યુરશી કૃપાળુ દેવ જન્મ સ્થળ વવાણીયા
ઇ.સ.૧૮૬૭, ૨૦૧૭
અંતર અતિ ઉલસે હો કે જન્મભૂમિ નિરખી, મુમુક્ષુ મનને હો કે કલ્યાણક સરખી,
પશ્ચિમ ભારતની પટરાણી, પુરી વવાણીયા બહુ વખાણી, ગ્નની આ વીરની લેખાણી, ગુરૂ રાજચંદ્ર સ્વીકરાણી,
અંતર અતિ ઉલસે હો કે જન્મભૂમિ નિરખી,
“બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોચી ત્યાં સુધીના વિચારથી હુ વિનયથી એમ કહુ છુ કે પ્રિય ભળ્યો ! જૈન જેવું એકકે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી, વિતરાગ જેવો એકકે દેવ નથી, તરીને અનંત દુ:ખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ
દર્શનરૂપ ને લ્પવૃક્ષ સેવો” ક્ષમા એજ મોક્ષનો ભવ્ય દરવાજો છે.”
“જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત !'? * જે અનિત્ય છે, જે અસાર છે, અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રિતિ નું કારણ કેમ થાય છે તે વાતને રાત્રી દિવસ વિચારવા યોગ્ય છે,
“શ્રીમદ્ રાજચંદ્ર" . યુગ પ્રધાન પરૂષ શ્રીમદ્ રાશચંદ્રની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષ નિમિતે પંચાબ્દિકા મહોત્સવ લાઇ ૨૬ થી ક્લાઇ ૩૦ ૨૦૧૭ ના રોજ ઉજવીએ છીએ.
ન સેન્ટર ઓફ ચુશી
શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય . ૧૧૧ સીડર ગોવ લેઇન. સમરસેટ, ચુર્થી .૮૮૭૩