________________
S
AWARRAN
M
P
SANGH
ધર્મ ભાવના
આ જગત માં સર્વ મનુષ્યો ની પ્રવૃતિ ની પાછળ એક જ હેતુ હોય છે. ઋધ્ધિ, સિધ્ધિ ને શુધ્ધિ. તે આ ત્રણમાં થી એક જ પામવા નો પ્રયત્ન કરે છે. સાસાંરીક જીવ સામાંરિક સુખ-ધ્ધિ, યોગી-સિધ્ધ ચમત્કારિક શકિતઓ, અને મુમુક્ષુ મોશાભાસી અને જીજ્ઞાસ જીવોનું ધ્યેય ધ્ધિ પર હોય છે. મનુષ્યો આ મીય ની પાછળ દેશપરદેશ ગટકે છે.શારિરીક કષ્ટો ભોગવે છે અને પોતાની જીંદગી ને પણ જોખમમાં મુક્વા તૈયાર થઇ જાય છે. આ ઋધ્ધિ, સિધ્ધિ ને શુધ્ધિ ને મેળવા મુખ્ય એક જ સાધન છે, તે છે ધર્મ,
ચીંતામણી રત્ન, કામધેનુ ગાય કે કલ્પવૃક્ષ પાસે માંગવાથી કે ઈવાથી જોઈત વસ્તુ પાપ્ત થાય છે, પણ માંગવાં મા શરમ છે, તેમાં હાથ લાંબો અને નીચો કરવો પડે છે, પણ ધર્મ જ એક એવી વસ્તુ છે કે જે માંગ્યા વગર જ ઋધ્ધિ,સિધ્ધિ અને શધ્ધિ પાપ્ત કરાવી દે છે.
10th Biennial JAINA Convention
કિરીટ દતરી- વેકો, ટેક્સાસ
પ્રઃ જો ધર્મ ની આટલી મહતા છે, તો ધર્મ એટલે શું ?
દરેક વસ્તુ ને બે પ્રમાણે જોઈ શકાય છે. વ્યવારિક અને નિશ્ચય દૃષ્ટિએ દા.ત. પાણી નો સ્વભાવ ઠંડકતા. પાણી ને ગરમ કરો, વરાળ કરો કે બરફ બનાવો તો પણ તે આખરે ઠંડુ પાણી જ થવા નું છે. પૃથવી નો સ્વભાવ સ્થિરતા, સાગર નો સ્વભાવ ભરતી અને ઓટ. સ્વભાવ વસ્તુ ને ધરી રાખે છે. દરેક વસ્તુ પોતાના સ્વભાવ થી પતિત થાય તો અસ્ત
વ્યસ્ત થઇ જાય. જો પૃથ્વી અને સાગર તેનો સ્વભાવ મુકી દે તો દુનિયા ના પ્રાણીઓ ને જીવવું મુશ્કેલ થઇ પડે. આત્મા નો સ્વભાવ સ્થિરતા, શાંતિ, સમાધિ, જ્ઞાન,દર્શન અને ચારિત્રરૂપ છે. આ સ્વભાવ માં જ આત્માં મોક્ષ સહિત થાય છે. તેથી વિપરીત પુદગલ ના સ્વભાવયો પતિત થાય છે ત્યારે આત્મા ઉચ્ચગામી ને બદલે નીચગામી બને છે.
ગીતા પણ કહે છે પરર્ધમા ભયાવ] કોઇપણ વ્ય, વસ્તુ પોતાનાં ધર્મ સ્વભાવજ્ઞ માં થી નીકળી ને બીજામાં જાય છે ત્યારે ભયાનક સ્થીતી ઉત્પન્ન થાય છે. ધર્મ શબ્દ ધુ પરથી પડેલ છે. ધુ એટલે એટલે ધારણ કરવું. ] ધારયતિ ઇતિ ધર્મઃ ] ધારણ કરે તે ધર્મ. ગતિ માં પડતા પ્રાણી ને ધારી રાખે તે ધર્મ. ધર્મ આપણને આપણા સ્વભાવ માં રાખી ઉચ્ચગતિ માં લઈ જઈ શકે છે.
પ્રઃ ધર્મ શા માટે કરવો જોઇએ?
આપણી દરેક પ્રવૃતિ દુઃખ ના અસ્ત અને સુખના ઉદય માટે હોય છે. ભુખ નું દુઃખ ખોરાક ખાવાથી નિવૃત થાય છે અને તૃપ્તિરૂપ સુખ ઉત્પન્ન થાય છે. તે જ પ્રમાણે દવા અને પૈસા નું સમજવુ. ફ્ળ બે જાતના હોય છે. તાત્કાલિક અને કાળાંતરભાવિ. કળાંતર પ્રવૃત્તિ નું ફળ તાત્કાલિક કરતાં બધી અપેક્ષા એ સારૂ હોય છે. દા.ત. મજુર ને તેનું મહેતાણું દિવસ ના આખરે મળે છે, જ્યાર` ખેડુત ને તેની ખેતી નું ફળ ૬-૧૨ મહીને મળે પણ તે મજુરો કરતા સારૂ હોય છે. શોધક ને તેનો શોધખોળ નું ફળ ખેડુત કરતા વધારે મળી શકે છે. તે જ પ્રમાણે ધર્મ પણ કાળાતરે આત્મિય આનંદ અપાવી ને મોક્ષ ગતિ એ પણ લઇ જઇ શકે છે. મોક્ષ સુખ, સાંસારિક કરતાં ઉચ્ચ કોટિ નું છે)
ચીંતામણી રત્ન, કામધેનુ ગાય કે કલ્પા પાસે થી મળેલા સાંસારિક સુખો પૌદગલિક અને દુખ ગર્ભિત દુખ ભેગું લઇ ને જ આવે છે) હોય છે. પણ ધર્મ જ એક એવી વસ્તુ છે કે તે માગ્યા વગર ભૌતિક સુખ આપશે, તે સુખ વધારે ધર્મ પર ખેંચી લાવી, કાળાંતરે મોક્ષગતિ પણ માંગ્યા વગર જ અપાવશે. પ્રઃ ધર્મ ની પરીક્ષા કેમ કરવી?
આપણે સસ્તા મા સસ્તી, કાડેલી જેવી વસ્તુ પણ ટોકી ટકોરી ને લઇએ છીએ, તો ધર્મ તો ઘડલી કરતા ઘણો અગત્યનો ને મહાદુર્લભ છે. જો ધર્મ ની પરિક્ષા કરેલ હશે તો જ તેના ઉપર વિશ્વાસ બેસી ને કોઇનાં કહેવાથી તેની શ્રધ્ધા માં થી આપણે વિંચત નથી થઇ... સૌના ની કસોટી ૪ પ્રમાણે થાય (1) કસોટી પર ઘસવાથી (૨) કાપ મુકવાથી (૩) અગ્નિ માં તપાવવા થી ને (૪) થોડી પર ટીપવાથી. ધર્મ ની કસોટી પણ ચાર રીતે કરી શકાય છે (૧) દૈવ, ગુરૂ ની યોગ્યતા (૨) શાસ્ત્રો. જે શાસ્ત્રો અવિરૂધ્ધ ધર્મ ની વિરૂધ્ધ ના લઇ જઇ શકે), પ્રમાણ સિધ્ધ (ધર્મ ની સાબિતી આપી શકે) ને નિબંધ ( બાધા વગરનો, બધી વસ્તુ માં ધર્મ થઇ શકે, પાળે તેનો ધર્મ, વિગેરે) કોય (૩) સમાધિરૂપ- જે તમને સ્વના, આત્માનાં ધ્યાન માં લઇ જાય.
J
A
I
પ્રઃ કેવા પુરૂષ નો ધર્મ સાચો ગણાય?
.
N નીમ હકીમ ખતરે જાન, નીમ મુલ્લાં ખતરે ઇમાન" દવા બનાવવામાં અને દેવામાં જો હકીમ ની યોગ્યતા ના હોય તો દર્દીની જાન ને જોખમમાં મુકી દે છે. તેમ જ ધર્મ ના પ્રકાશક અને સ્થાપક ની યોગ્યતા ના હોય તો અમુલ્ય માનવભવ ને પણ જોખમમાં નાખી દે છે. ધર્મ ના પ્રકાશક રાગ દેશ વગરનાં, સર્વજ્ઞ ( સંર્પૂણ જ્ઞાન કેવળજ્ઞાન) હોય, અને તેઓ ને કર જીવ પર અપૂર દયા હોય છે. દૈવ ધર્મ ના સ્થાપક પણ હોય છે. ધર્મ ના ઉપદેશક- ગુરૂ હોય છે. તે (૫) મધ્યસ્થ ભાવ ના હોય (ર) વીતરાગી ભગવાને કરમાવેલ ચારિત્ર પાળનારા (૩) જીવો ની દયા પાળનારા (૪) નિસ્વાર્થી (૫) માન કે કીર્તીના
PHILADELPHIA, PA
Jain Education International2010_03
For Privat16rsonal Use Only
J
A
I
N
S
M
Z -
- TH
NEW
MILLENNIUM
I
www.jainelibrary.org