________________ આચાર્ય શ્રી વિજય નંદિઘોષસૂરિજી વિશે પ. પૂ. આચાર્ય શ્રીવિજય નંદિઘોષસૂરિજી પ. પૂ. શાસનસમ્રાટ આચાર્ય શ્રીવિજયનેમિસૂરિજી મ.ના સમુદાયના પ. પૂ. આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરિજી મ.ના શિષ્ય છે. તેઓ આગમશાસ્ત્રોના જ્ઞાતા તો છે જ પરંતુ સાથે સાથે આધુનિક વિજ્ઞાન અને ગણિતના પણ પ્રકાંડ વિદ્વાન છે. તેઓએ આહાર વિજ્ઞાન અંગે અદ્યતન માઈક્રોસ્કોપ દ્વારા પ્રયોગો કરાવી કંદમૂલ અને બહારના ખાદ્ય પદાર્થમાં રહેલ સૂક્ષ્મ જીવોની સાબિતી આપે છે અને અસંખ્ય લોકોને તેનાથી બચાવે છે. તેઓએ ધર્મ અને વિજ્ઞાન અંગે સંશોધનાત્મક પુસ્તકો લખ્યા છે. તેઓ અવારનવાર જૈન ધર્મ અને વિજ્ઞાન અંગે સેમિનાર કરે છે. જૈન-અજૈન સમાજમાં તેઓ એક વિજ્ઞાની તરીકે પ્રસિદ્ધ છે. आचार्य श्रीविजय नंदिघोषसूरिजी विशे प. पू. आचार्य श्रीविजय नंदिघोषसूरिजी प. पू. शासनसम्राट आचार्य श्रीविजयनेमिसूरिजी म.ना समुदायना प. पू. आचार्य श्रीविजयसूर्योदयसूरिजी म.ना शिष्य छे. तेओ आगमशास्त्रोना ज्ञाता तो छ ज परंतु साथे साथे आधुनिक विज्ञान अने गणितना पण प्रकांड विद्वान छे. तेओए आहार विज्ञान अंगे अद्यतन माईक्रोस्कोप द्वारा प्रयोगो करावी कंदमूल अने बहारना खाद्य पदार्थमा रहेल सूक्ष्म जीवोनी साबिती आपे छे अने असंख्य लोकोने तेनाथी बचावे छे. तेओए धर्म अने विज्ञान अंगे संशोधनात्मक पुस्तको लख्या छे. तेओ अवारनवार जैन धर्म अने विज्ञान अंगे सेमिनार करे छे. जैन-अजैन समाजमा तेओ एक विज्ञानी तरीके प्रसिद्ध छे.