________________
પ્રથમ પેાતાની પ્રત શુદ્ધ કરી પછી જ અભ્યાસ આરંભે. આ પુસ્તક એક નમ્ર પ્રયાસ છે. એમાં સ્ખલનાની સંભાવના હોઇ શકે છે. વિષ્ણુધ તે વિદ્વાન પુરુષો કઈ પણ સૂચના કરશે, તા તેના ખીજી આવૃત્તિ વખતે સાભાર ઉપયોગ કરાશે. વિવેચકાને નીરક્ષીર ન્યાયે વવા પ્રા... જી....
માળા કદી એક મણકાની રચાતી નથી. અનેક મૌક્તિકા મળીને માળા રચાય છે એમ આ પુસ્તકરૂપી મૌક્તિક માળા રચવામાં અનેકાને સધિયાા છે. આ વક્તવ્યન આરંભમાં મે' તેનાં પુણ્યનામાના ઉલ્લેખ કર્યો છે, છતાં ય પુનરુક્તિના દોષ વહેારીને પણ મારા એ પૂજ્ય પરમેાપકારીનેા ઉપકાર પ્રગટ કરીશ. જેએએ મારા જેવા અપન અને અલ્પશક્તિવંત જીવને નવચેતન આપ્યુ, નવ-જીવન આપ્યું. એક તે મારા દાદાગુરુઆચાવ સ્વ. શ્રી. વિધ સૂરીશ્વરજી, ને ખીજા મારા ગુરુમહારાજ તે સમ આચાર્ય વયના સુયોગ્ય શિષ્યરત્ન શાન્તમૂર્તિ શ્રી. જયન્તવિજયજી મહારાજ ! તેના ચરણે મારા ભૂરિ ભૂરિ ત્રિકાળ વદન હા !
આ કા અંગે મારે સ્વસ્થ મુનિરાજ શ્રી સિંહવિજયજી મહારાજના પવિત્ર આત્માને સમરવા રહ્યો. તે ઉપરાંત પાલનપુરવાળા પાનાચંદભાઈ માણેકચંદ કાઠારી તથા માસ્તર હરગેાવનદાસ હરજીવનદાસ પણ ધન્યવાદને પાત્ર છે કે જેમના સાથ અને સહવાસને લઇને આ ગ્રંથનું આલેખન થઇ શકયું. આ ઉપરાંત વિ` ઉપા॰ શ્રીમાન ધર્મવિજયજી ગણિરાજના સુંદર વિદ્વત્તાભરી પ્રરતાવના લખી આપવા બદલ હું અત્યંત ઋણી હ્યું, મારા લઘુગુરુભાઈ મુનિરાજ શ્રી જયાનંદૃવિજયજીએ પણ સહાયતા આપી છે
માંડલનિવાસી ભાજક પ્રભુદાસભાઇ જેઓએ સજોડે ગુરુમહારાજ ૫ સે ચોથા વ્રતના નિયમ લીધા હતા એમના અંતે વડીલ સુપુત્ર ખાડીક્રાસ તથા કાંતિલાલ જેઓએ ગુરુમહારાજ પાસે જૈન ધર્મીના સ્વીકાર કર્યાં છે, તે વખતથી ધર્મક્રિયા કરવામાં પ્રેરાયા છે તેઓએ પણ આ કાર્યમાં પ્રશ્ન સંશોધનના કાર્યમાં સાથ આપ્યા છે. તે માટે ધન્યવાદ ધટે છે.
પ્રાન્તે આ મારી કૃતિ અભ્યાસી જતાતે અર્પી વિરમું છું.
}
શખેશ્વરજી મહાતી
વીર સ. ધ સ, ૨૫
૨૪૭૩ પાષદશમી
-
ધર્મ જય તાપાસક
મુનિ વિશાળવિજય