Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 15
________________ * * * * પ It It આ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ જુ હુ અધ્ય. ૫.૧ ભા. ૧ નિ. ૨૩૪-૨૩૫ ૯ ધર્મ કરવામાં નિમિત્ત હોવાથી એ ધર્મકાય કહેવાય.) આમ આ સંબંધથી આવેલું આ અધ્યયન છે. भङ्ग्यन्तरेणैतदेवाह भाष्यकार:मूलगुणा वक्खाया उत्तरगुणअवसरेण आयायं । पिंडज्झयणमियाणि निक्खेवे नामनिप्फन्ने ॥६१।। भाष्यम् ॥ ભાષ્યકાર બીજી પદ્ધતિથી આ જ વાત કરે છે. ભાષ્ય ૬૧ ગાથાર્થ : મૂલગુણો કહેવાયા હવે ઉત્તરગુણોનાં અવસરથી આવેલું આ "" | પિંડાધ્યયન છે. હવે નામનિષ્પન્ન નિક્ષેપમાં પિંડઅધ્યયન છે. व्याख्या-'मूलगुणाः' प्राणातिपातनिवृत्त्यादयः 'व्याख्याताः' सम्यक् प्रतिपादिता " अनन्तराध्ययने, ततश्च 'उत्तरगुणावसरेण' उत्तरगुणप्रस्तावेनायातमिदमध्ययनम्-इदानीं यत्प्रस्तुतम् । इह चानुयोगद्वारोपन्यासः पूर्ववत्तावद्यावन्नामनिष्पन्नो निक्षेपः, तथा चाहनिक्षेपे नामनिष्पन्ने, ટીકાર્થ : અનન્તર અધ્યયનમાં = ચોથા અધ્યયનમાં પ્રાણાતિપાતનો ત્યાગ વગેરે | મૂલગુણો સારી રીતે પ્રતિપાદન કરાયા. એટલે ત્યારબાદ ઉત્તરગુણોનો પ્રસ્તાવ આવ્યો. એ અનુસારે હવે આ પાંચમું અધ્યયન છે કે જે પ્રસ્તુત છે. અહીં અનુયોગદ્વારનો ઉપન્યાસ પૂર્વની જેમ ત્યાં સુધી કરવો કે છેક નામનિષ્પન્ન TI નિક્ષેપ આવે. એજ વાત કરે છે કે નામનિષ્પન્ન નિક્ષેપમાં... (ગાથા ૨૩૪ સાથે સંબંધ જોડવો...) किमित्याह पिंडो अ एसणा य दुपयं नामं तु तस्स नायव्वं । चउचउनिक्खेवेहिं परूवणा तस्स - જાયબ્બા || રરૂ૪ll नामंठवणापिंडो दव्वे भावे अ होइ नायव्वो । गुडओयणाइ दव्वे भावे कोहाइया चउरो । રિરૂવા (પ્રશ્ન : નામ નિષ્પન્ન નિક્ષેપોમાં શું ?.. અર્થાતુ એમાં શેનો નિક્ષેપો આવશે ?) ઉત્તર : O - - 4 પ F ઉ = ક = ય = = * * કા જૈAિJA * *

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 294