Book Title: Dandak Ek Adhyayan
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Madani

Previous | Next

Page 4
________________ જૈન વિશ્વ ભારતી સંસ્થાન .(માન્ય વિશ્વવિદ્યાલય ) લાડનું ૩૪૧૩૦૬ (રાજ.) ભારત 01581-22110, 22230, ફેક્સ : 01581-22116 var' Jain Vishva Bharati Institute (Deemed University) LADNUN-341306 (Rajasthan) INDIA 01581-22110, 22230, Fax : 01581-22116 તારીખ : ૧-૧૨-૨૦૦૫ પ્રમાણ પત્ર આથી પ્રમાણિત કરવામાં આવે છે કે સાધ્વી નીતાબાઈ સ્વામી દ્વારા દંડક એક અધ્યયન’ વિષયક શોધ પ્રબંધ મારા માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં સુધી મારા ધ્યાનમાં છે તેમનું કાર્ય શોધ૫૨ક તથા મૌલિક છે તથા અન્ય કોઈ વિશ્વવિદ્યાલયમાં પીએચ.ડી માટે પ્રસ્તુત થયું નથી. અમે આ શોધ પ્રબંધને જૈન વિશ્વ ભારતી સંસ્થાન, (માન્ય વિશ્વવિદ્યાલય)ની પીએચ.ડી.ની ઉપાધિ માટે પ્રસ્તુત કરીએ છીએ. દંડક : એક અધ્યયન પ્રસ્તુતકર્તા સાધ્વી નીતાબાઈ સ્વામી વર્ષ-૨૦૦૫ માર્ગદર્શક 18.Std.- ડૉ. જિતેન્દ્ર બી. શાહ એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી અમદાવાદ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 632