________________ શ્રી જિનશાસની જય હો !! | શ્રી ગૌતમસ્વામીન નમ: | | શ્રી સુધર્માસ્વિામીન નમ: II જિનશાસનના આણગાર કલિકાલના શણગાર પૂજ્ય ભગવંતો અને જ્ઞાની પંડિતોએ શ્રુતભક્તિથી પ્રેરાઈને વિવિધ હસ્તલિખિત ગ્રંથો પરથી સંશોધન-સંપાદન કરીને અપૂર્વજહેમતથી ઘણા ગ્રંથોનું વર્ષો પૂર્વેસર્જન કરેલ છે અને પોતાની શક્તિ, સમય અને દ્રવ્યનો સવ્યય કરીને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરેલ છે. કાળના પ્રભાવી જીણી અને લુપ્ત થઈ રહેલા અને અલભ્ય બની જતા મુદ્રિત ગ્રંથો પૈકી પૂજ્ય ગુરુદેવોની પ્રેરણા અને આશીર્વાદથી સી.૨૦૬૫માં પ૪ ગ્રંથોનો સેટ નં-૧ તથા સ.૨૦૦૬માં 39 ગ્રંથોનો સેટ ન-૨ રસ્કેન કરાવીને મર્યાદિત નકલી પ્રીન્ટ કરાવી હતી. જેથી આપણો શ્રુતવારસો બીજા અનેક વર્ષો સુધી ટકી રહે અને અભ્યાસુ મહાત્માઓને ઉપયોગી ગ્રંથો, સરળતાથી ઉપલધ થાય, પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની પ્રેરણાથી જ્ઞાનખાતાની ઉપજમાંથી તૈયાર કરવામાં આવેલ પુરાકીનો સેટ ભિન્ન-ભિન્ન શહેરોમાં આવેલા વિશિષ્ટ ઉત્તમ જ્ઞાનભંડારીને ભેટ મોકલવામા આવ્યા હતા. આ બધાજપુસ્તકો પૂજ્યગુરુભગવંતોને વિશિષ્ટ અભ્યાસ-સંશોધના માટે ખુબ જરૂરી છે અને પ્રાય? અપ્રાપ્ય છે. અભ્યાસ-સંશોધનાર્થે જરૂરી પુરાકો સહેલાઈથી ઉપલબને તીમજ પ્રાચીન મુદ્રિત પુસ્તકોનો ક્યુત વારસો જળવાઈ રહે તે શુભ આશયથી આ ગ્રંથીનો જીર્ણોદ્ધાર કરેલ છે. જુદા જુદા વિષયોના વિશિષ્ટ કક્ષાના પુસ્તકોનો જીર્ણોદ્ધાર પૂજ્ય ગુરૂભગવતીની પ્રેરણા અને આશીર્વાદિથી અમો કરી રહ્યા છીએ. તો અભ્યાસ તથા સંશોધના માટેવમવિશુઉપયોગ કરીને શ્રુતભક્તિના કાર્યને પ્રોત્સાહન આપશી. લી.શાહ બાબુલાલ સનેમા જોડાવાળાની વેદના મંદિરો જીર્ણ થતાં આજકાલના સોમપુરા દ્વારા પણ ઊભા કરી શકાશે. પણ એકાદ ગ્રંથ નષ્ટ થતા બીજા કલિકાલસર્વજ્ઞ કે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ક્યાંથી લાવીશું...???