Book Title: Chaturvinshatiprabandha
Author(s): Rajshekharsuri, Hiralal R Kapadia
Publisher: Harsiddhbhai Vajubhai Divetia

View full book text
Previous | Next

Page 320
________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભામું બઈ સાહિત્યપ્રચારને ઉત્તેજનની યોજના. શાળા-પાઠશાળાઓને ઇનામ માટે તેમ પુસ્તકાલચેના સંગ્રહ તે માટે અડધી કિ મ્મતની ગોઠવણ. શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મુંબઇ ઇલાકાનાં સરકારી, દેશી રાજ્યનાં તેમ જ મ્યુનીસીપાલીટીએ અને લેડકલ એપ ડે નાં કેળવણી ખાતાંએામાં અભ્યાસ તથા વાંચન પ્રસાર દ્વારા તથા વિધાથીઓને અપાતાં ઇનામા દ્વારા તેમજ તેમના હરતકની નિશાળાની તથા સાર્વજનિક લાઈબ્રેરીઓ અને પુસ્તકાલયોમાં ગુજરાથી સાહિત્યના પ્રસાર બહોળા પ્રમાણમાં સહેલાઇથી, ઓછા ખર્ચે થઇ શકે તે માટે પેાતાની માલિકીનાં પુસ્તકા ( રાસમાળા ભાગ 1-2 સિવાય ) અધ' કિમ્મતે, ઉપલી સ’સ્થાઓને વેચાતાં લેઈ શકવાની અનુક્ષતા કરી છે. રાસમાળા ભોગે 1-2 આ સંસ્થાઓને રાા ટકાના કમીશનથી વેચાતી મળશે. આ પુસ્તકો અધી કિંમતે લેવાં હોય, તેમણે પત્રવ્યવહાર કરવો. 1-2 રાસમાળા (સચિત્ર) તૃતિય આત્તિ ભાગ 1-2 સ્વ. કિન્લોક ફાર્બસ ભાષાન્તરકાર દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવે. દરેકનું મૂલ્ય રૂ. 5-8-0. 4 માર્કસ ઓરલીઅસ એન્ટોનીનસના સુવિચારે-સંગ્રહેલાં સંસ્કૃત સુભાષિત અને તત્વજ્ઞાનનાં વચન સાથે. મૂલ્ય રૂ. 2-0-0, - 5 6 શ્રી ફા, ગુ, સભા હસ્ત, પુસ્તકાની સ, નામાવલિ, ભાગ 1-2 જો; દરેકનું મૂલ્ય રૂ. 2-0-0, 7 ગુજરાતનાં તિહાસિક સાધના ભાગ 1-2 મૂલ્ય રૂ. 1-0-0, 8 રસકલાલ ઝી જીવનનાં ગીતાનું મૂલ્ય રૂ. 0-10-00 પ્રધખત્રીશી ( કવિશ્રી માંડણકત ) અને રાવણ મંદોદરીસંવાદ ( કવિ શ્રીધરકૃત) ટીકા સાથે રૂ. 7-12-00 10 પ્રાચીન કાવ્યવિનોદ ભાગ 1 લા-આખ્યાની અને પદ; મૂલ્ય રૂ. 1, 11 અરૂનવર પારસી ધ ! તત્વનુ વૈદિક દૃષ્ટિએ અવલોકન. રૂ. -8-0, 12 चतुर्विंशतिप्रन्धः परिशिष्टेन समलङ्कतः प्रो. हीरालालेन मूल्यं रु.२-८-०. 13 प्रबन्धचिन्तामणिः शास्त्री दुर्गाशङरेण संशोधितः मूल्यं 1-8-0. 14 શાક્તસંપ્રદાય -સિદ્ધાને પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર અસર. દિ. બ. નર્મદાશ કર દે. મહેતા. બી. એ. મૂલ્ય 1-8-0, | મેસસ એન, એમ ત્રિપાઠી એન્ડ કાં. બુકસેલર્સ એન્ડ પબ્લીશર્સ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુબઇ ન', 2, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 318 319 320