Book Title: Bruhad Shanti Mantra tatha Shanti Pooja Mahavidhi
Author(s): Rajchandrasuri
Publisher: Parmatma Bhaktirasik Trust Palitana

View full book text
Previous | Next

Page 32
________________ ૐ નમો જિણાણું સરણાણું, મંગલાણં. લોગુત્તમાણું હ્રીં હ્રીં હું ૐ હ્રીં હ્ર: અસિઆઉસા ત્રૈલોક્યલલામ- | ભૂતાય ક્ષુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા.... ૐ સં સંતિ સંતિકરૂં, સંતિષ્ણે સવ્વભયા, સંતિ થુણામિ જિર્ણ, સંતિ વિષેઉ મે હ્રીં સ્વાહા.. ૐ રોગ જલ જલણ વિસહ૨, ચોરારિ મઈંદ ગયરણ ભયાઈ, પાસજિણ નામ સંકિત્તણેણ, પસમંતિ સવ્વાઈ સ્વાહા.. ૐ વરકણયસંખવિદુમ, મરગયઘણસન્નિહં વિગયમો ં, સત્તરિસયં જિણાણું સવ્વામર પૂઈઅં વંદે સ્વાહા... ૐ ભવણવઈ વાણવંતર જોઈસવાસી વિમાણ વાસી અ, જે કેવિ દુટ્ઠદેવા તે સવ્વ ઉવસમંતુ મમ સ્વાહા... સ્નાતસ્ય કર્યું કારયિતુંશ્ચ ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કુરૂ કુરૂ સર્વ સમિહિતાની દેહિ દેહિ સ્વાહા... ૨૭ ડંકા વગાડવા... પ્રભુ પર અષ્ટપ્રકારી પૂજા કરવી.. દરેક સાથીયા પર દિપક, ફળ, નૈવેદ્ય મૂકવા... વિમલ કેવલ ભાસન ભાસ્કરું, જગતિ જંતુ મહોદય કારણમ્ Jain Education International (૩૧) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66