Book Title: Ashtapad Maha Tirth 01 Page 001 to 087
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 86
________________ Shri Ashtapad Maha Tirth કે ચોવીસ ભાગોની વિભક્તિનો કરવો. પ્રાસાદના પ્રમાણથી પ્રતિમાજી કરતા તે શુભ જાણવું. પ્રાસાદના ભદ્રં ભદ્રે રાજસેનક વેદિકા આસનપટ્ટાદિ સુખાસન (કક્ષાસન) કરવા. एकवक्त्रो त्रिवक्त्रो वा चतुर्वक्त्रस्तथैव च एकवक्त्रे च कर्तव्या मुखे चैव त्रिशालिका ॥१०।। चतुर्दिक्षु चतुर्वक्त्रं तस्याग्रे मंडपः शुभः ।। આ અષ્ટાપદ પ્રાસાદ એક મુખનો – ત્રણ મુખનો, કે ચાર મુખનો કરવો. એક મુખના પ્રાસાદને આગળ ત્રિશાલિકા કરવી. ચાર મુખના પ્રાસાદને ચારે દિશામાં તેની આગળ મંડપો કરવા તે શુભ છે. तदर्धं च न कर्तव्यं शालावेधः प्रजायते ।।११।। पटशालाप्रवेशेन दृश्यते यस्य वास्तुषु । स्वामिसुखमाचार्यश्च पूजा न लभ्यते नरैः ।।१२।। तस्मात्सर्वं प्रयत्नेन कर्तव्यं च पूजागमः । तत्कृतं च शुभं ज्ञेयं सर्वकामफलप्रदम् ।।१३।। पुत्र पोत्र प्रवर्धन्ते प्रजाराज्ञजयावहम् । ......... ।।१४॥ राजसेन तथा वेदी आसनं मतवारणम् ।।१५।। इलिकातोरणैर्युक्तः शाला पूरितः शुभः। तन्मध्ये च महामेरुश्चतुर्दिक्षु जिनेश्वरम् ॥१६।। प्रथमार्चा प्रमाणेन द्विचतुरष्टदिमिताः । दृष्टिस्तु दृष्टिमानेन स्तनान्तं वा शुभं भवेत् ।।१७।। अनुवाद ११ से १४ १/२ અષ્ટાપદના ચાતુર્મુખ (મંડપ)ને રાજસેનક વેદિકા આસનપટ્ટ કક્ષાસન કરવા. શાલા- આગલી ચોકીને ઇલિકાતોરણયુક્ત સુશોભિત કરવું. તેવા પ્રાસાદની મધ્યમાં મહામેરુ જેવી વેદી પર ચારે દિશાએ જિનેશ્વર પધરાવવા. પહેલા આગલા બિમ્બના પ્રમાણના પૂર્વાદિ દિશામાં ક્રમે બે, ચાર, આઠ અને દશ એમ ચોવીસ જિનબિંબ સ્થાપન કરવાં. તે સર્વની દષ્ટિ સમસૂત્રમાં એક રાખવી અગર સર્વ પ્રતિમાના સ્તનસૂત્ર એકસૂત્રમાં રાખવા. तेन मानेन कर्तव्यमधः स्थानेन नंदति ? આમ સમસૂત્રના માનથી રાખતાં નીચેની ગાદી ચડાવવી. पदं च पदमानेन पदं पदानुसारतः? ।।१८।। एकभूमिर्द्विभूमि त्रिभूमिर्वा कृतं शुभम् । आदिपदानुमानेन कर्तव्यं भूमिमुदयम् ।।१९।। तदूधै शृंगमुत्सेधं जटायां तत्प्रकल्पयेत् । तदूर्ध्व ऊरूशृंगाणि अंडकैः कलशैर्युतम् ।।२०।। इति अष्टापद ।। Gyanprakashdiparnay - -646 -

Loading...

Page Navigation
1 ... 84 85 86 87