Book Title: Anand Kavya Mahodadhi Part 8
Author(s): Sampatvijay, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 8
________________ = ' ' ' S == == ============ સાહિત્ય-ભંડારો ખોલે તે સાહિત્ય સેવાનું મૂલ અંકાય. શૈવ-વૈષ્ણવ સાહિત્ય સૂકાયું હતું ત્યારે ગુજરાતી સાહિત્યને એઘ જેનેએ વહેત રાખે. જેનેએ રાસાઓમાં ગાયેલા ઢાલ રાગણું લાલ વિ. દેશજ હાલેઃ પ્રેમાનન્દ એ દેશજ એ હાલમાં મહાકાવ્ય રચ્યાં. જૈનેના રાસાઓએ સ્ત્રી ચાતુરી વિની કથાઓ { આપી. સામળભદ્દે એવી કથાઓના મહાગ્રન્થ રચ્યા. ગુજરાતના બે મહા કવિઓનાં એ જન ત્રણ - સરસ્વતીના બંધ છેડે. ભંડારે ખાલી છે. બની શકે તો સકલ ભંડારોને એકત્ર કરી એક મહા જ્ઞાન ભંડાર સ્થાપ. સુરત | કવિનહાનાલાલ દલપતરામ સં. ૧૮૦જૈિન સાહિત્ય પરિષદ્રના પ્રમુખપદેથી. ========= ==== Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 610