Book Title: Aho Shruta gyanam Paripatra 44 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 6
________________ legspk i ge અહો ! શ્રુતજ્ઞાનમ્ અહો ! શ્રુતજ્ઞાનમ્ Ie9npk | ge legspk | ge અહો ! શ્રુતજ્ઞાનમ્ અહો ! શ્રુતજ્ઞાનમ્ અહો ! શ્રુતજ્ઞાનમ્ અહો ! શ્રુતજ્ઞાનમ્ અહો ! શ્રુતજ્ઞાનમ્ અહો ! શ્રુતજ્ઞાનમ્ વિચારવા યોગ્ય આપણા જિનાલયમાં સેવા-પૂજા માટે પૂજારી તેમજ પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતોના અભ્યાસ માટે પંડિતજી તેમજ પાઠશાળામાં અભ્યાસ માટે અધ્યાપકની જરૂરીયાત સતત રહેલી હોય છે. સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રધર્મને ઉપયોગી એવા ક્ષેત્ર માટે પંડિતો, અધ્યાપકો અને પૂજારી વગેરે તૈયાર કરવા માટે ચાર સંસ્કૃત પાઠશાળાઓ ચાલી રહી છે. જેમા આપણા જ શ્રેષ્ઠીઓ અને ઉદારદીલ દાતાઓ તરફથી ડોનેશન, સબસીડી વગેરે આપવામાં આવે છે, આ ધાર્મિક ઉચ્ચ અભ્યાસની શાળાઓમાંથી જૈન દર્શન, તત્વજ્ઞાન, ન્યાય, સંસ્કૃત ભાષા તેમજ વ્યાકરણના ગ્રંથોના અભ્યાસ કરીને પંડિતો વગેરે દર વર્ષે ૫૦ થી ૧૦૦ જેટલા તૈયાર થાય છે. અને ધાર્મિક અભ્યાસ કરેલ હોવાથી શાસનદાઝ અને ધર્મ પ્રત્યે પણ ભાવના વાળા હોય છે. આવી સંસ્કૃત વિધાપીઠો તેઓના અભ્યાસ પછી નોકરી-વ્યવસાયની નિશ્ચિત આવકની ગેરંટી આપીને શાસન માટેની ઉત્તમ સેવાની ભાવનાથી કાર્ય કરતી હોય છે. જેની હૃદયપૂર્વક અનુમોદના કરી છીએ. અહો ! શ્રુતજ્ઞાનન્ અહો ! શ્રુતજ્ઞાનમ્ તેમ છતાં ક્યારેક વિપરિત લાગે તેવી ઘણી બધી પ્રવૃતિઓ જૈન સંઘમાં પણ જોવા મળે છે. ત્યારે થોડી નવાઇ પણ લાગે છે, આપણા જ શ્રીસંઘો દ્વારા પોતાના સંઘના જુદા જુદા કાર્યો માટે આપવામાં આવતી સૂચના કે જાહેરાતો જનરલ સોશ્યલ કે મીડીયા, વોટ્સઅપ વગેરે માં આવતી હોય તેની વિગત રજુ કરી છે. જ્ઞાનભંડાર સંભાળી શકે તેવો જાણકાર સારો માણસ પાર્ટ ટાઇમ કે કુલ ટાઇમ અજૈન જોઇએ છે. પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતો માટે સંસ્કૃની બુકનો અભ્યાસ કરાવી શકે તેવા અજૈન પંડિતની જરૂર છે. સંસ્કૃતના વાંચનના ગ્રંથ કરાવી શકે તેવા જૈનેતર પંડિતની જરૂર છે. ૦ પૂજ્ય ગુરુભગવંતને ન્યાય, વ્યાકરણનો ઉચ્ચ અભ્યાસ માટે અર્જુન પંડિત અથવા કાશીમાં ભણેલા પંડિતની જરૂર છે. ૦ અમારી ઇન્સ્ટીટયુટના કોમ્પ્યુટર માટે જાણકાર સ્ટાફ તેમજ સંસ્કૃતના જાણકાર પંડિતની જરૂર છે. પરંતુ ઇન્ટરવ્યુ દરમ્યાન વધુમાં વધુ સંખ્યામાં અજૈન પંડિતનું સીલેક્શન થાય તે માટે ટ્રસ્ટીઓ પ્રયત્નશીલ હોય છે. અને અત્યારે જેટલા પણ આપણા જૈન ઇન્સ્ટીટયુટ જ્ઞાનનું કાર્ય કરી રહ્યા છે. તેમાં જૈન પંડિતો-જૈનેતર પંડિત, જૈન સ્ટાફ-જૈનેતર સ્ટાફનું પ્રમાણ ચેક કરવાથી આ વાતની પુષ્ઠી થશે. દેરાસર માટે પુજારી જાઇએ છે ત્યારે ઇન્ટરવ્યુમાં આવેલ વ્યક્તિઓ પૈકી જૈનેતર પુજારીને પ્રાધાન્ય આપવામાં આવે છે. સરખી લાયકાત ધરાવતા બે ઉમેદવારમાં પણ ઘણી વખત જૈનેતરને પસંદગી આપવામાં ટ્રસ્ટીઓ ધ્યાન રાખતા હોય છે. અહો ! શ્રુતાન - ૪૪ G અહો ! શ્રુતજ્ઞાનમ્ jerosp×| ge અહો શ્રુતજ્ઞાનમ્ અહો! શ્રુતજ્ઞાનમ્ અહો ! શ્રુતજ્ઞાનમુ અહીં ! શ્રુતજ્ઞાનમ્ અહો! શ્રુતજ્ઞાનમ્ અહો! શ્રુતજ્ઞાનમ્ Scanned with CamScannerPage Navigation
1 ... 4 5 6 7 8