Book Title: Aho Shruta gyanam Paripatra 25
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ 'અભ્યાસ-જ્ઞાન વૃદ્ધિ માટે ઉપચોગી ગ્રંથો મુદ્રણના આ યુગમાં જ્ઞાની ગુરુભગવંતોએ શાસ્ત્રાભ્યાસ ક્રીને આ પ્રાચીન ગ્રંથોના બાલાવબોધ, ભાવાનુવાદ, ભાષાંતર અને વિવેચન કરીને પ્રકાશિત કરાવ્યા જેને લીધે પૂજયોને પ્રાચીન શાસ્ત્રોનો અભ્યાસ સુલભ અને સરળ બન્યો છે જેની હાર્દિક અનુર્માદના કરીએ છીએ. પૂજા ગુરુભગવંતો અને વિદ્વાનોએ આ શાસ્ત્રગ્રંથોનું દોહન ક્રીને વિવિધ ભાષામાં ઉપદેશાત્મક માહિતીસભર અભ્યાસ ઉપયોગી ઘણા નવા ગ્રંથોનું સર્જન કરેલ છે જે જિજ્ઞાસુઓને ખૂબ જ ઉપયોગી થશે અહીં બહુ પ્રચાર નહીં થયેલ એવા થોડા ગ્રંથોની વિગત પ્રસ્તુત છે. (૧) જૈન તત્વદર્શ ભાગ-૧, ૨ હિન્દી/ગુજરાતી ત: શ્રી આત્મારામજી મ. સા. પ્રકાશક: આત્માનંદ જૈન સભા ઇ. ૨૦૧૧ પૃષ્ઠ - ૧૦૩૦ વિષય : જૈન સિદ્ધાંત અને વિજ્ઞાનનું લોકભોગ્ય શૈલીમાં સુંદર નિરૂપણ (૨) વિવિધ વિષય વિચારમાળા :ભાગ-૧થી ૮ ગુજરાતી કર્તા : શ્રી કપુરવિજયજી મ. સા. પ્રકાશક : રંજનવિજયજી પુસ્તકાલય ઇ. ૨૦૫૯ પૃષ્ઠ - ૨૨૦૦ વિષય : જૈન ધર્મના જુદા જુદા વિષયોનું સંપૂર્ણ શાસ્ત્રીય રીતે સંગ્રહ (૩) દેશના ચિંતામણી ભાગ ૧ થી ૬: પ્રાકૃત /ગુજરાતી કતઃ આ. પદમસૂરિજી પ્રકાશક: જૈન ઝje પ્રકાશક સભા ઇ. ૧૯૫૧ પૃષ્ઠ - ૧૫૦૦ વિષયઃ૨૪ તીર્થકર પ્રભુની અંતિમ દેશના પ્રાકૃતમાં તેમજ તેના ગુજરાતી ભાષાંતર સહિત (૪) જૈન પ્રવચન કિરણાવલી: ગુજરાતી લેખક: આ. પદમસૂરિજી પ્રકાશક: જૈન ગ્રંથ પ્રકાશક સભા 6 પૃષ્ઠ - ૦૨૫ વિષય: ૪૫ આગમનો ટૂંકમાં સારરૂપ બધા જ પદાર્થોનું દોહના (૫) શ્રાવકધર્મ જાગરિકા: ગુજરાતી લેખક: આ. પદમસૂરિજી પ્રકાશક: જૈન ગ્રંથ પ્રકાશક સભા ઇ. ૧૯૩૮, રીમીન્ટ ઇ. ૨૦૦૬ એ.યાત્રિક મહેન્દ્રભાઇ વિષયઃ શ્રાવકના ૧ર વ્રતો તથા શ્રાવક જીવનની વ્યની છણાવટ (૬) અનેકાંત વાવાદ : ગુજરાતી લેખક : સ્વ. ચંદુલાલ શચંદ શાહ પ્રકાશક: જેન માર્ગ આરાધક સમિતિ-આદોની - ઇ. ૧૯૬૫ પૃષ્ઠ: ૪૨ વિષય : જૈનધર્મનો પાયાનો સિધ્ધાંત અનેકાંતવાદને ૨૦ પ્રશ્નોમાં સરળ લોકભોગ્ય શૈલીમાં (6) જૈન તીર્થ સર્વ સંગ્રહ ભાગ-૧ થી ૩: ગુજરાતી સંપાદક: અંબાલાલ પ્રેમચંદ શાહ પ્રકાશક: શેઠ આણંદજી કલ્યાણજી પેઢી-અમદાવાદ. ઇ. ૧૯૫૩ પૃષ્ઠ - ૧૧૫ વિષય : ભારતભરમાં આવેલ પ્રાચીન તીર્થો અને સંઘોની વિસ્તૃત માહિતી (૮) જૈન સૈદ્ધાંતિક શબ્દપરિચય: ગુજરાતી લેખક: સુનંદાબેન વોરા પ્રકાશક : આનંદ સુમંગલ પરિવાર, અમદાવાદ ઇ. ૨૦૦૬ પૃષ્ઠ - ૪૦૦ વિષય: જૈન ધર્મશાસ્ત્રમાં રહેલ શGદોનો વિસ્તૃત સરળ પરિચય (૯) ગુજરાતી સાહિત્ય કોશ ભાગ-૧, ૨: ગુજરાતી સંપાદન : રમણલાલ સોની પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ ઇ. ૧૯૮૯ પૃષ્ઠ - ૧૧૪૫ વિષય : મધ્યકાળ અને અર્વાચીન કાળમાં થયેલ ગુજરાતી રચના પ્રકાશનની માહિતિ ૧૦) જૈન ગુર્જર કવિઓ ભા. ૧ થી ૧૦ : ગુજરાતી, લેખકઃ જરાંત કોઠારી પ્રકાશક: શ્રી મહાવીર વિધાલય- મુંબઇ ઇ. ૧૯૮૭ પૃષ્ઠ - ૩૯૦૦ વિષયઃ બધા જ જૈન ગુજરાતી કવિઓનો પરિચય અને તેઓની રચનાઓની વિગત (૧૧) સાર્થ ગુજરાતી જોડણીકોશ : ગુજરાતી પ્રકાશક: ગુજરાત વિધાપીઠ ઇ. ૧૯૬૯ માં પાંચમી આવૃતિ પૃષ્ઠ - ૮૪ વિષય: ૬૮૪૬૯ શdદોની જોડણીનો વિશિષ્ટ સર્વ માન્ય કોશ જa ! તફાનમ -૨૫

Loading...

Page Navigation
1 ... 5 6 7 8