Book Title: Agam 35 Chhed  02 Bruhatkalpa Sutra Shwetambar Agam Guna Manjusha
Author(s): Gunsagarsuri
Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai

View full book text
Previous | Next

Page 8
________________ કક'સરળ ગુજરાતી ભાવાર્થ નકકકકકકકકકકકકકકકકકકમ આગમ - ૩૬ ચરણાનુયોગમય બૃહત્કલ્પસૂત્ર - ૩૬ . ઉદ્દેશક ------ અધિકાર ---- ઉપલબ્ધ મૂલપાડ - સૂત્રસંખ્યા -. - - - - - - - - - - - - ૮૧ ૪૭૩ ---૨૦૬ ઉદ્દેશક : ૪ આમાં પ્રાયશ્ચિત્ત વિષયક જુદી-જુદી વાતો જણાવી સંઘવ્યવસ્થા, ગણ - સંક્રમણ, અન્ય ગણનું અધ્યાપન, કલહુશાંતિ, વૈયાવૃત્ય વિધિ, વર્ષા-હેમત- ગ્રીષ્મ ઋતુઓમાં રહેવાના વિધિ જણાવ્યા છે. ઉદ્દેશક : ૫ આમાં ચતુર્થ મહાવ્રત પ્રાયશ્ચિત્તમાં દેવ-દેવી, પશુ- પક્ષી સ્પર્શ, રોગચિકિત્સા, નિગ્રંથ- નિગ્રંથીઓ, વગેરે માટે વિવિધ વિધિ-નિષેધો છે. ઉદ્દેશક : ૬ આમાં ભાષા- સમિતિના છ વચનો, પ્રાયશ્ચિત્તના છ પ્રસંગો, કહ્યું-મર્યાદાના છે કારણ, કલ્પસ્થિતિ ચારિત્રના છ પ્રકારો સાથે આ છેદસૂત્રનો ઉપસંહાર કરવામાં આવ્યો શ્લોક પ્રમાણ ઉદ્દેશક અધિકાર સૂત્રસંખ્યા OSCF听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听 ૨૦ ૨૦૬ 乐听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听FONO ઉદ્દેશક: ૧. આમાં એષણા- સમિતિ અંતર્ગત ગ્રહમૈષણાના આહાર કલ્પ, પરિભોગેષણાના ઉપાશ્રય,૯૫, પાત્રકલ્પ અને વસ્ત્રકલ્પ, સ્થાનૈષણાનો આચાર કલ્પ, ગષણાનો વસતિઉપાશ્રય કલ્પ તેમજ પરિભોગેષણાનાવસતિ-કલ્પવગેરે વિધિ-નિષેધ અને સંઘવ્યવસ્થા જણાવી છે. ઉદ્દેશક : ૨ : આમાં ઉપરના પહેલા ઉદ્દેશકની કેટલીક બાબતો ઉપરાંત વસ્ત્ર પરિભોગેષણા, રજોહરણ પરિભોગેષણાના પાંચ-પાંચ પ્રકારો જણાવ્યા છે. ઉદ્દેરાક : ૩ આમાં સંઘવ્યવસ્થા, એષણા- સમિતિ ચર્મકલ્પ, વસ્ત્રકલ્પના ગ્રહણષણા અને પરિભોષણા તેમજ એષણા સમિતિ-વસતિ કલ્પ, ભિક્ષાચર્યા ક્ષેત્રની મર્યાદા વગેરે વિધિ-નિષેધ જણાવ્યા છે. XC EFFFFFFFFF 1 બાગમાળમંજૂષા - ૪૬ 5 FFFFFFFF #SCA

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18