Book Title: Adhyatmaop Nishad
Author(s): Vikramsenvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 175
________________ - tી સંભવાયાષ હાટ પી લબ્ધિ-ભવનતિલક-ભદ્રસૂરીશ્વરેભ્યો નમઃ | - શ્રાવસ્તી તીર્થની યાભાર્થે પધારો પૂ. કર્ણાટક કેસરી-શ્રાવસ્તી તીર્થોદ્ધારક સ્વ. આચાર્યદેવશ્રી વિજય ભદ્રકરસૂરીશ્વરજીના આશીર્વાદથી પૂ. સ્વ. પ્રવચનકાર શ્રાવસ્તી તીર્થોદ્ધારના માર્ગદર્શક આ. શ્રી વીરસેનસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી સંભવનાથ પ્રભુની ૫૧ ઇંચની પ્રતિમાં પરિકર સાથે બિરાજમાન છે. નયનરમ્ય પ્રતિમાના દર્શનાર્થે અવશ્ય પધારો. પ્રકૃતિની ગોદમાં વસેલું તીર્થ, પ્રભુ સંભવનાથના ૪ કલ્યાણકોથી પાવન બનેલું. પ્રભુ મહાવીરની ચાતુર્માસભૂમિ રેવતી શ્રાવિકાએ આ ભૂમિ પર તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું. શ્રી કેશી-ગૌતમસ્વામિનું સુલભ મિલન ભૂમિ. સુંદર ધર્મશાળા, ભોજનશાળા આદિની વ્યવસ્થા છે. તીર્થની યાત્રાર્થે પધારી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવાનો અવસર છે. અયોધ્યાથી ૧૦૮ કિ.મી., બહરાઇચથી ૪૫ કિ.મી. તીર્થનું ગાન..આપનું દાન...શાસનની શાન. શ્રી શ્રાવસ્તી જૈન શ્વેતાંબર તીર્થ કમિટિ. બેંગ્લોર,

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178