Book Title: Aapna Gyanbhandaro Author(s): Kalyanbodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જરા સમજી લો ! ... શ્રુતજ્ઞાન એ સાતે ક્ષેત્રનો પાયો છે....પૂર્વકાળ માં લખાએલો લાખો શાસ્ત્ર ગ્રંથો આજે પણ ‘ભાંગ્યુ તોય ભરુચ’ ના ન્યાયે ઉપલબ્ધ છે.... તેની રક્ષા કરવાની આપણી પ્રથમ ફરજ છે. શ્રુતજ્ઞાન જ શાસનનો શ્ર્વાસ ને પ્રાણ છે... તેથી જ જીર્ણ થતા ગ્રંથો યેન કેન પ્રકારેણ પુનઃ સજીવન થતા રહે તે આજના કાળે ઘણું જરૂરી છે... પૂજયપાદ ગુરુદેવશ્રી આ.શ્રી વિજય હેમચંદ્રસૂરિ મ.ની પ્રેરણા-માર્ગદર્શનથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રુતોદ્ધારનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે. આજ સુધી લગભગ ૧૫૦ ગ્રંથોની ૪૦૦-૪૦૦ નકલો ભારતભરના ભંડારોમાં પહોંચી ગઇ છે.... શ્રુતોદ્ધારનું કાર્ય કરતા ઘણા સાધુ-સાધ્વીજી ભગવંતો તથા સંસ્થાઓ દ્વારા થતું રહે છે... તે માટે વ્યવસ્થિત માહિતિ માટે ઘણી માંગ રહેતા પ્રસ્તુત પુસ્તિકા પ્રકાશીત થઇ રહી છે..... For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 150