SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प श्री प्रास्ता मुक्तावल्या विक પં. પૂ. મહાતપરવી વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્ય ભગવંત શ્રી રંગવિમલસૂરીશ્વરજી મહારાજશ્રીએ આ ગ્રન્થને ખૂબ સુંદર રીતે વ્યવસ્થિત કરેલ છે. આ ગ્રન્થ તેમણે વ્યવસ્થિત ન કર્યો હોત તે અમે આ ગ્રન્થ છપાવી ન શકાત તેથી તેમને જેટલે ઉપકાર અને આભાર માનીએ તેટલે ઓછા છે. પ. પૂ. આચાર્ય શ્રી કનકવિમળસૂરીશ્વરજી મહારાજ અને શ્રી મુક્તિવિમળજી જૈન ગ્રંથમાળાના કાર્યવાહક ભાઈએ આ ગ્રંથ મુદ્રણ કરી એક વિશિષ્ટ ભવ્ય નવીન ટીકાગ્રંથ બહાર પાડી ક૯૫સૂત્રના વ્યાખ્યાતા અને શ્રોતાઓ ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ ગ્રંથની પ્રસ્તાવના લખવાનું સેપી મને તેના ગુણાનુવાદ તરફ પ્રેરવા બદલ પૂ. આચાર્ય મહારાજ શ્રી કનકવિમળસૂરીશ્વરજીને આભાર માનું છું. 4 સિદ્ધાર્થ સાયટી, અમદાવાદ-૭. તા. 1-5-68 લી. પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી IN 7 in
SR No.600451
Book TitleKalpasutram
Original Sutra AuthorN/A
AuthorKanakvimalsuri
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1968
Total Pages512
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy