________________ ઉન્નત્રયી તસેવાના કાર્યમાં સદાના સાથીઓ 8. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ. 9. શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ. (આચાર્ય દેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી ) 10. શ્રી શાંતાક્રુઝ વ્હે. મૂર્તિ, તપાગચ્છ સંધ, શાંતાક્રુઝ, મુંબઈ. (આચાર્ય દેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) 11. શ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ.. (5. પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ. મ. સા. ની પ્રેરણાથી). 12. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. (પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે) 13. બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ - 4 06. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજયજી મ. સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ. સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ. સા. ની પ્રેરણાથી). 14. શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ. (પૂ. મુનિશ્રી હેમદર્શન વિ. મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ. મ. ની પ્રેરણાથી) 15. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ, (પ. પૂ. આચાર્યદેવ શ્રી રૂચકચંદ્ર સૂરિ મ. ની પ્રેરણાથી) ગૈલીથીયત્રી