________________
શ્રી ગુણરત્નમહાદધિ પરમપૂન્ય આયા દેવ શ્રી મદ્વિજય મેધસૂરીશ્વરજી મહારાજા, જેએશ્રીએ પેાતાના ગુરુદેવ બાપજી મ. સા.ની આજ્ઞા
શિરસાવદ્ય કરી અતિમ સમયે “સવંગર’ગ શાળામાં ’’ સ્થિર થઈ સ. ૧૯૯૯ના આસો સુદમે સમાધિભાવ પ્રાપ્ત કર્યાં હતા.
શ્રીસધસ્થવિર તપે મૂર્તિ દીર્ઘ તપસ્વી પૂ. આચાર્ય દેવ શ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરજીમહારાજાએ ‘‘સ’વેગર’ગશાળા'' ગ્રંથરત્નના વાંચનનુ સૂચન પેાતાના પર શિષ્યરત્નને અંતિમ માંદગી સમયે સ. ૧૯૯૯માં કર્યું' હતું.
પ્રશાંતમૂર્તિ પરમપૂન્ય આચાય દેવ શ્રી મદ્વિજય મને હરસૂરીશ્વરજીમહારાન્તએ સ્વ. ગુરુદેવ મેધસૂરિજી મ. સા.ના અંતિમ સમયે શ્રી ‘સ વેગ રંગશાળા” ગ્રંથરત્નને સંભળાવવા માટે ખૂબ પ્રયત્ન કરી તન્મયતા પૂર્વક પોતે અંતિમ સમયે સ. ૨૦૨૦ વૈશાખ શુદી ૧મે સમાધિ પ્રાપ્ત કરી હતી.