SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ संवेगरगशाला |રા आमुख આમુખ (પરમપૂજ્ય પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ તરફથી લખાયેલા આ આમુખમાં જાણે ગાગરમાં સાગર સમાયે છે.) સંગરંગશાળા નામને આ ગ્રંથ નામ તેવા ગુણને વરે છે. આ ભયંકર સંસારથી છુટવાને પુરુષાર્થ કરવામાં આ પવિત્ર ગ્રંથ ઘણે પ્રેરક બને એવે છે. સંવેગના રંગે રંગાયેલા આત્માને સંવેગના ભાવમાં તરબોળ બનાવવામાં અને સંવેગને નહિ પામેલા પણ ચગ્ય જીવોને સંવેગ પમાડવામાં આ ગ્રંથનું વાંચન અને મનન ઘણું ઉપકારક બને તે આ ગ્રન્થ છે. આ ગ્રન્થની હસ્તલિખિત પ્રત પૂ શ્રીસંઘસ્થવિર, શાંતતપમૃતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાએ લખાવીને શોધી હતી. તેઓશ્રીને આ થી મુમુક્ષુ મહાત્માઓ માટે પણ મનનીય જણાયું હતું. તેઓશ્રીના પટ્ટાલંકાર પરમ ઉપકારી પરમ સૌમ્યમૂતિ ગાશ્મીર્યાદિગુણનિધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજાને આ ગ્રન્થ પરમ સમાધિને જનક લાગ્યું હતું. અને એથી તેઓ આનું શ્રવણ વારંવાર કરતા હતા. તેઓશ્રીના પટ્ટાકાર અને મારા ધમમિત્ર આયાદેવ શ્રીમદ્ વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજે આ ગ્રન્થ પિતાના પરમ ઉપકારી ગુરુદેવશ્રીને અર્તિમ સમયે ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં સંભળાવ્યું હતું અને એનું શ્રવણ મહાવેદનામાં પણ મહાસંમોધિન ભાવ પેદા કરનારૂં જણાયું હતું. આ ગ્રન્થ મુનિશ્રી હેમેન્દ્રવિજયજીના પ્રયાસથી પ્રગટ થાય છે તેમાં તેમની ગુરુભકિત રહેલી છે. આ ગ્રન્થને આદર કરી શ્રીસંઘ આત્મકલ્યાણને અભિલાષી બને. . પાલીતાણા, શાંતિભુવન. પૂ. આ. કે. વિજયરામચન્દ્રસૂરિ ફાગણ સુદ-૧૪, - દ. મુનિ મહદય વિજય જ Iણા
SR No.600386
Book TitleSamveg Rangshala
Original Sutra AuthorN/A
AuthorJinchandrasurishekhar, Hemendravijay, Babubhai Savchand
PublisherKantilal Manilal Zaveri
Publication Year1969
Total Pages836
LanguageSanskrit
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy