SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ संवेगरङ्गशाला રા પરિણામ દ્વાર:- આ વાર તેના આઠ પટાઢાના વર્ણનપૂર્વક સાધુ-શ્રાવકને આશ્રયીને વળ્યું છે. તેમાં || (૧) આ ભવ પરભવના ગુણની વિચારણા (૨) પુત્રને શિખામણ (૩) કાલવિગમન-શ્રાવકની પ્રતિમાઓ (૪) પુત્રને સમજાવવું-પુત્રપ્રતિબંધ (૫) સુસ્થિત ઘટના (૬) આલેચનાદાન (૭) આયુષ્યનું વિજ્ઞાન (૮) અનશન-સંથારાદીક્ષાને સ્વીકાર વગેરે બાબતેને તથા તેને લગતા વિષયે- ધર્મજાગરિકા, ધર્મારાધનાના શુભ મનેર, પુત્રને શિખામણ નહિ આપવામાં વજ અને કેસરીનું દૃષ્ટાંત, કાલવિગમનની શરૂઆત અને તેમાં પૌષધશાળાકરણ, મુનિસેવનદર્શન આદિ શ્રાવકની ૧૧ પ્રતિમાનું વર્ણન, સમ્યકત્વ વગર ધર્માનુષ્ઠાનની નિષ્ફળતા-અંધ- | પુત્રનું દષ્ટાંત, સામાયિકના પાંચ ગુણેનું વર્ણન, સાધારણ દ્રવ્યના ઉપયોગ માટેના દસ સ્થાનેનું સુંદર વર્ણન, આલોચનના વિષયોનું સ્વરૂપ-આયુષ્ય પરિજ્ઞાનના દ્વારે. ૧ દેવતા ૨ શુકન ૩ ઉપગ્રુતિ ૪ છાયા ૫ નાડી ૬ નિમિત્ત ૭ જ્યોતિષ ૮ સ્વપ્ન ૯ અરિષ્ટ ૧૦ યંત્રપ્રયાગ ૧૧ વિદ્યાદ્વાર વિવેચવામાં આવ્યા છે. ત્યાગદ્વાર - સહઅમલના દષ્ટાંતપૂર્વક આ દ્વાર વિવેચ્યું છે. ૧૧. મરણ વિભક્તિદ્વારઃ- આ દ્વારમાં સત્તર પ્રકારના મરણનું સ્વરૂપે વર્ણવી તેમાંના વૈપાનસ અને ગૃઢપૃષ્ઠ મરણ ઉપર જયમુંદર-સોમદત્તનું દષ્ટાંત આપ્યું છે. ૧૨. અધિગત મરણકાર - આમાં પંડિતમરનું માહાત્મય ગાઈને તેના પર નંદ અને સુંદરીની રસમય કથા આપી છે. પંડિતમરણને પ્રભાવ-ફળ વગેરે દર્શાવી આ દ્વાર ર્ણ કરવામાં આવ્યું છે. Gરશા
SR No.600386
Book TitleSamveg Rangshala
Original Sutra AuthorN/A
AuthorJinchandrasurishekhar, Hemendravijay, Babubhai Savchand
PublisherKantilal Manilal Zaveri
Publication Year1969
Total Pages836
LanguageSanskrit
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy