SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ संवेग रङ्गशाला ॥ નામના શિષ્ય ગુરુ દ્રગણુિએ આ વીરચરિત્ર રચ્યું. તેમજ સુંદર અને આશ્ચર્ય કારક લક્ષણેથી યુક્ત સિધ્ધ અને વીર નામના ભાઈએ કે જેઓ એ (વીર) તીથ પતિ પ્રત્યે પૂણુ ભકિત ધારણ કરનારા હતા તેઓએ બાળ વા સમજી શકે એવુ' આ ચરિત્ર રચાવ્યું. વિ. સ. ૧૧૩ના જેઠ સુ. ૩ ને સેામવારે આ ચરિત્ર પંચના સમાપ્ત થઈ. ’” —ગુણુચંદ્રગણિરચિત મહાવીર ચરિત્રની પ્રશસ્તિનું અવતરશુ. “ ચાંદ્રકુલમાં ગુણગણુથી વૃદ્ધિ પામતા શ્રી માનસૂરિના શિષ્યા જિનેશ્વરસૂરિ અને બુધ્ધિસાગરસૂરિ થયા. તેમના જિનચંદ્રસૂરિ અને અભયદેવસૂરિ નામના શિષ્યા શીત-ઉષ્ણુ કિરણાથી ચંદ્ર-સૂર્યની જેમ જગતમાં પ્રસિદ્ધ હતા. તેમના શિષ્ય સઘળાય શાસ્ત્રોના અર્થમાં પાર પામેલી છે મતિ જેમની એવા નામથી અને અર્થથી પ્રસન્નચંદ્રસૂરિ થયા. તેમના સેવક અને સુમતિવાચકના શિષ્યલેશ-નામના શિષ્ય દેવભદ્રસૂરિએ આ કથારત્નકાષ રચ્યા. સંધમાં ધુરંધર ગણાતા સિધ્ધ અને વીર નામના ભાઈઓની વિનંતીથી ચરમતીથ"કર શ્રીવીરભગવાનનુ ચરિત્ર રચ્યું અને વળી જેમણે સવેગર ગશાળા નામનુ આરાધનારત્ન (શાસ્ત્ર) પરિકમિ ત · સ`સ્કારિત કરીને ભવ્યજીવાને ચગ્ય બનાવ્યુ. અને અમલચ'દ્ર ગણિએ એની પહેલી પ્રતિ (પ્રથમાદ) વિ સં. ૧૧૫૮ માં લખી. ” – દેવભદ્રાચાય રચિત કથારત્નકાષની પ્રશસ્તિનુ અવતરણું. “ તે ભગવાનનું ઇન્દ્રોને પણ વંદનીય શાસન ચાલતું હતું ત્યારે ચાંદ્રકુલમાં મોટી ગણાતી વાશાખામાં પ્રસિદ્ધ અને જ્ઞાન દર્શન ચારિત્ર ગુણનિધિ શ્રી વર્ધમાનસૂરિ થયા. જેમનુ નામ સાંભળતાંની સાથે લેકી માંચ અનુભવતા હતા. તેમને જગતમાં પ્રસિદ્ધ, સૂય*-ચંદ્ર જેવા આચાય જિનેશ્વરસૂરિ અને બુધ્ધિસાગરસૂરિ નામના શિષ્યા હતા. તેમને વળી પૃથ્વીતલમાં પ્રસિદ્ધ જિનચંદ્રસૂરિ અને અભયદેવસૂરિ નામના શિષ્ય હતા, प्रवेश ॥૮॥
SR No.600386
Book TitleSamveg Rangshala
Original Sutra AuthorN/A
AuthorJinchandrasurishekhar, Hemendravijay, Babubhai Savchand
PublisherKantilal Manilal Zaveri
Publication Year1969
Total Pages836
LanguageSanskrit
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy