________________ संवेगरङ्गशाला IslI प्रवेश ત્યારે હું ત્યાં જ ઊભે હતું. બાળ સાધુ હતું. નૂતન મુનિ હતે. “સગરંગશાળા ની ત્યારે ગવાતી ગૌરવગાથા સાંભળી આ ગ્રંથ પ્રત્યે મારા મનમાં અહોભાવ જાગે હતે. અને તેથી જયારે સં. ૨૦૨૨ની સાલમાં પંડિત શ્રી બાબુભાઈ સવચંદ આ ગ્રન્થરતની પ્રેમકે પી લઈને પરમપૂજય ભદયિતારક આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. પાસે આવ્યા અને એના સંશોધનાદિ માટે મને ઍપવાની વાત કરી. ત્યારે હું સહજ રીતે એ માટે લલચાર્યો હતો. પણ ત્યારે હું કર્યસાહિત્યના “રસબંધ' ગ્રંથના સંશોધન સંપાદનાદિ કાર્યમાં તથા કસાહિત્યના " ખવરસેઢી' " કિઈબ વિગેરે ગ્રંથના પ્રકાશન તેમજ તે પ્રસંગે જાયેલ જૈન સાહિત્યના પ્રદર્શનના કાર્યમાં ખૂબ ગુથાયેલું હતું. તેથી પૂ. આચાર્ય ભગવંતે તે કાર્યને ભાર મને ન સાં. ખૂબ જ આનંદની વાત છે કે ટુંક સમયમાં જ પૂજય પરમ તપસ્વી મુનિરાજ શ્રી હેમેન્દ્રવિજયજી. મહારાજે તથા પંડિત શ્રી બાબુભાઈ સવચંદભાઈએ સુંદર રીતે સંશોધન, સંપાદન કરી આ ગ્રંથ તૈયાર કર્યો અને તે આજે આપ સહુના હાથમાં આવી રહયે છે. પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્દ વિજય મેઘસૂરીશ્વરજી મ. સા. પૂ. મુનિરાજ શ્રી હેમેન્દ્રવિજયજી મહારાજના દાદાગુરુ થાય, પિતાના દાદાગુરુજીને પરમ સમાધિ આપનાર આ ગ્રંથરત્ન પ્રત્યે ગુરુભકત મુનિરાજ શ્રીને ખૂબ આત્મીયતા હતી અને છે. આ ગ્રન્થનું લોક પ્રમાણ 1,053 છે તેમાં 3000 કલેક પ્રમાણ ગ્રન્થ પૂવે" છપાઈ ગયું હતું. પણ તે પ્રાયઃ અશુદ્ધ છપાયે હતે. બાકીને 7053 ક પ્રમાણુ થ અપ્રગટ હતા. તેની કાળજીપૂર્વક પ્રેસ કેપી હસ્તપ્રતોના આધારે પૂ. તપસ્વી મુનિવરશ્રીએ પંડિત બાબુભાઈ પાસે કરાવી હતી. તેઓશ્રીને આ ગ્રન્ય પ્રત્યે ખૂબ જ મમતા જાગી. પ્રેસપી થતી ગઈ તેમ તેઓ વાંચતા ગયા અને સંવેગના રંગથી રંગાતા I