SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મભૂમિમાં ગયા હોય તે ત્યાં પણ નિથ અને 'સ્નાતકમુનિ થઈ શકે છે (અથતુ તે બકુશ કુશીલ મુનિએ અકર્મભૂમિમાં શ્રેણિ પ્રાપ્ત કરી શકે છે. અકમભૂમિમાં સંહરવું તે શત્રુદેવ કરે છે.) - ૨૨ - Twતા-પુલાક નિર્મથને જન્મ અવસર્પિણીના ત્રીજા અને ચોથા આરામાં હોય, અને ગુલાકની સત્તા અવ૦ના ત્રીજ ચાધા, પાંચમા આરામાં પણ હોય.. અને ઉત્સર્પિણી કાળના બીજા ત્રીજા ચોથા આરામાં હોય અને સત્તા ત્રીજ ચોથા આરામાં જ હોય. તથા ને અવસર્પિણી ને ઉત્સર્પિણી કાળમાં (મહા વિદેહમાં) જન્મ અને સત્તા બન્ને હોય છે. અવસ, ને ઉકાળવાળા અકર્મભૂમિત્રોમાં તે જન્મ ને સત્તા અને નથી, કારણ કે પુલાકનું સંહરણ નથી). તથા બકુશ અને કુશીલ મુનિઓને જન્મ અને સત્તા અવસર્પિણીના ત્રીજા ચેાથા પાંચમા આરામાં હોય છે. અને ઉત્સર્પિણીના બીજા ત્રીજા થા આરામાં જન્મ અને ત્રીજા ચોથા આરામાં સત્તા હોય છે. પુનઃ અવ૦ નેઉત્સવ કાળમાં (એ કાળવાળા મહાવિદેહક્ષેત્રમાં જન્મ અને સત્તા બને હોય છે, પરંતુ એ કાળવાળા અકમભૂમિ ક્ષેત્રમાં બકુશ કુશીલને જન્મ ન હોય પરંતુ સંહરણથી સત્તા તે | હોય છે. તથા નિર્ગથ અને સનાતકને જન્મ તથા સત્તા પુલાવત જાણવી, પરન્તુ તફાવત એ કે અવ૦ નેઉત્સવ કાળવાળા અકર્મભૂમિક્ષેત્રમાં સત્તા હાય જન્મ ન હોય. એ પ્રમાણે વિચારતાં પુલાકાશ્રમણ સિવાયના સર્વે શ્રમની સંરકૃતસત્તા સવક્ષેત્રમાં અને છએ આરામાં હોય છે. ' ' , ૧૨ વિદા-પુલાક બકુશ અને કુશીલ એ ત્રણ પ્રમાણે જઘન્યથી સૌધર્મક૯૫માં ઉપજે છે, અને ઉત્કથી પલાક મન ૧ નિગ્રંથપણું અને સ્નાતકપણું પ્રાપ્ત થયા બાદ સંહરણ થતું નથી માટે. ( ૨ સંદરની બાબતમાં એ વિશેષ છે કે-અવેદી, સાળી, પરિહારચારિત્રી, પુલાકશ્રમણ, અપ્રમત્તયતિ, ચૌદવી અને આહારક લબ્ધિવંત DJ એમાં કેઇનું સંકરણ હોય નહિં.
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy