SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ - अवधि आदित्रण शाननुं - ચલ વા અનવસ્થિત અવધિજ્ઞાન કહેવાય, કે જે અનુત્તર રેહવત એક ક્ષેત્રમાં સ્થિર નહિ પરંતુ અમ્યુન દેવાદિકની માફક અન્ય છે અન્ય ક્ષેત્રમાં સંચતું હોય. (કારણ કે અવધિજ્ઞાનના આધારભૂત દેવનું ચલપણું હોવાથી આધેયરૂપ અવધિ પણ ચલ ગણાય)તથા અન્ય અન્ય દ્રવ્યમાં અથવા અન્ય અન્ય પર્યાયામાં ઉપગ પરાવૃત્તિની અપેક્ષાએ સંચરતુ અવધિજ્ઞાન પણ ઉપગથી ચલ અવધિજ્ઞાન કહેવાય, તથા ઉત્કૃષ્ટ સ્થિતિ બે છાજઠ સાષિક આદિ કાળ પૂર્ણ કર્યા વિના જે અવધિજ્ઞાન ચાલ્યું જાય ને પુનઃ ઉત્પન્ન | થાય તે લબ્ધિઆશ્રયી ચલ અવધિજ્ઞાન છે. I સિ ચ ચષિશાનમ્ II તથા હીયમાન એટલે ઘટતું અવધિજ્ઞાન. તે ક્ષેત્રથી કાળથી દ્રવ્યથી અને પર્યાયથી એમ ચાર પ્રકારે છે. ત્યાં અવધિને ક્ષેત્ર અને કાળ અસંખ્ય તથા સંખ્યા હોવાથી અસંખ્યાબહાનિ અને અસંખ્યગુણહાનિ તથા સંખ્યભાગહાનિ સંખ્યગુણહાનિ એમ | ચાર પ્રકારે અવધિના ક્ષેત્ર તથા અવધિના કાળમાં વધઘટ થાય છે, અને અવધિનાં 3ય દ્રવ્ય અનન્ત હોવાથી અનંતભાગહાનિ વા અનન્તગુણહાનિ એમ બે પ્રકારે દ્રવ્યાવધિ ઘટે છે. અને પર્યાયવધિ તે છએ પ્રકારે ઘટે છે. અહિં પર્યાયાવધિવત્ દ્રવ્યાવધિ ૬ પ્રકારે | ઘટતું નથી પરંતુ બે પ્રકારેજ ઘટે છે તેનું કારણ તથા 'સ્વભાવ છે. પુન: હીયમાન અવધિજ્ઞાન પ્રથમથી ઘણા દ્રવ્યો અને પર્યાય છે ખીને ત્યારબાદ અનુક્રમે ઘટવા માંડે છે. રતિ હીયમાન અવવિજ્ઞાનના તથા જે અવધિજ્ઞાન પ્રથમથી અલ્પ દ્રવ્ય પર્યાયાવાળું (અહ૫ તેપણુ અનન્ત દ્રવ્ય પર્યાયવાળું) ઉત્પન્ન થઈ ત્યારબાદ અનુક્રમે ધીરે ધીરે વધતું જાય તે વર્ષમાન અવવિજ્ઞાન કહેવાય. આ જ્ઞાનમાં - - DI ૧ બેજ પ્રકારની વૃદ્ધિ હાનિનું કારણ એમ ૫ણુ સમજાય છે કે-એકદિ આકાશપ્રદેશ જેટલું અવધિજ્ઞાન ઘટતાં વધતી" અનંતમા ભાગ જેટલી | અનંત દળે અવધિવિષયમાંથી ઘટે છે, વધે છે, અને સમકાળે ઘણા આકાશપ્રદેશ જેટલું અવધિજ્ઞાન ઘટતા વા વધતાં અનંતગુણ દ્રવ્ય ધ વધે છે Iઝી 8ા અને પછી તે પ્રતિદ્રવ્યના સંખ્યાતાદિ વિષયભૂત હેવાથી છ પ્રકારની હાનિરહિ સંભવિત છે.
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy