________________
*
4 #%
લક્ષણયુક્ત સુંદર અને નાભિથી નીચેનું:શરીર પ્રમાણુ રહિત અમુંદર હોય તે વોઇ મિંઢ સંસ્થાન. તથા આદિ એટલે નાભીથી નીચેને પગ પર્યન્તને અર્ધ દેહભાગ તે ર-(શુભ લક્ષણવડે) સહિત હોય પરંતુ નાભિથી ઉપરને ભાગ લક્ષણયુક્ત ન હોય તે કાદ્રિ સંસ્થાન (ન્યધથી વિપરીત) જાણવું. તથા હાથ પગ મસ્તક ને ગ્રીવા (ક) લક્ષણયુક્ત હોય અને શેષ દેહભાગ (કઠો) લક્ષણહીન હોય તે પુત્ર સંસ્થાન. તથા હાથ પગ મસ્તક ને ગ્રીવા લક્ષણ રહિત હોઈને શેષ કષ્ટભોગ (પીઠ ઉદર
આદિ) લક્ષણ યુક્ત હોય તે વામન સંસ્થાન. તથા જે શરીરમાં એકે અવયવ લક્ષણયુક્ત ન હોય તે ફુવા સંસ્થાન. એ પ્રમાણે | ૬ સંસ્થાનનું સંક્ષિપ્ત સ્વરૂપ જાણવું.
એ ૬ સંસ્થાના સામુદાયિક છવભેદે વિચારીએ તે પંચેન્દ્રિય ગર્ભજ તિર્થ અને મનુષ્ય છ એ સંસ્થાનવાળા યુગલિકે કેવળ સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા) હોય છે. દેવે સર્વે સમચતુરસ સંવાળા હોય છે, શેષ નારક એકેન્દ્રિયાદિ સર્વે જી હંડક સંસ્થાનવાળા હોય છે. અહિં એક જીવને એકજ સંસ્થાન ય]. ૫૧
અવતર-પૂર્વ ગાથામાં એકેન્દ્રિય અને હુડક સંસ્થાન સામાન્યથી કહ્યું તે વિશેષતઃ=વિચારતાં પાંથે એકેન્દ્રિયોનાં પાંચ) વિશિષ્ટ હુડક સંસ્થાને છે તે આ ગાથામાં કહે છે – मरसूरए य थिबुगे, सूइ पड़ागा अणेगसंठाणा। पुढविदगअगणिमारुयवणस्सईणं च संठाणा ॥५२॥
૧ સંસ્થાનનું એ કહેલું સમગ્ર સ્વરૂપ શાસ્ત્રમાં મનુષ્યને ઉદ્દેશીને છે તેથી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ આદિનાં સંસ્થાનો પણ સામુદ્રિક શાસ્ત્રાનુસાર લક્ષણયુક્ત હોય તે સમચરસ ઈત્યાદિ રીતે વિચારવું.
%
%
%e0%