SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વત્ર વ્યાપ્ત છે, તેમજ વિશેષથી પણ જળ સ્થળ અને આકાશમાં અનિયતપણે (સર્વત્ર) રહેલ છે. અને બાદર સાધારણુવનસ્પતિ તે નિયત પૃથ્વી જળ આદિ સ્થાને રહેલ છે. આ ગ્રંથમાં કહેલા એ સેવાલ આદિ દેના ઉપલક્ષણથી સિદ્ધાન્તમાં સુઇ શા દૂર fકવેર ઈત્યાદિ ગાથાઓમાં કહેલા સાધા વનસ્પતિના બીજા પણ અનેક ભેદ ગ્રહણ કરવા ૩૬ અવતરણ–આ ગાળામાં સાધારણ વનસ્પતિની પરીક્ષા કરવાનું લક્ષણ કહે છે– व गढसिरसंधिपव्वं समभंगमहीरयं च छिन्नरिहं । साहारणं सरीरं तविवरीयं च पत्तेयं ॥३७॥ થાર્થ –ગુઢશિરા, ગૂઢસંધિ, ગુઢપર્વ, સમભંગ, અહીરક અને છિન્નરૂહ એ ૬ લક્ષાવાળી સાધારણ વનસ્પતિકાય છે, અને એથી વિપરીત લક્ષણવાળી પ્રત્યેક વનસ્પતિકાય છે (એ વનસ્પતિરૂપ પાંચમી કાય કહી). ૩ળા જી માવા–જે પત્ર સ્કધ નાલ શાખા વિગેરેની શિરાઓ-નસે ગુપ્ત હેય (પ્રગટ ન દેખાતી હેય) તે સાધારણ વનસ્પતિ, તથા | જેના સાંધા ગુણ હોય તે સાધારણ વનસ્પતિ, તથા જેના ગાંઠા ગુપ્ત હોય તે સાધારણ વનસ્પતિ, તથા જે શાખાદિક ભાગતાં અને પત્રાદિકને તેડતાં સરખે ભંગ (ઉચા નીચા વિષમ અવયવ રહિત સરખી પાટીવાળો ભાગ) થાય તે સાધારણ વનસ્પતિ, તથા જેની અંદર હીરક તંતુ તાંતણા વા રેસા] પ્રગટ ન દેખાતા હોય તે સાધારણ વનસ્પતિ, તથા જેને છેઠીને ઘેર લાવ્યા | બાદ લગભગ સૂકાઈ જવા છતાં પણ જળાદિકના સિંચનથી ગળે આદિકવતું પુનઃ ઉગે તે સાધારણ વનસ્પતિ. એ રીતે ૬ લક્ષણવાળી સાધારણ વનસ્પતિ જાણવી. પુનઃ સાધારણ વનસ્પતિ પારખવાનાં એ ૬ જ લક્ષણ છે એમ નહિ, સિદ્ધાન્તમાં જોવા મનમાળs આદિ ગાથાથી જેિને ભાગતાં ચક્રાકાર ભાગ થાય અને કથિ ઘણી રજવાળી થાય, પૃથ્વી સરખે ભેદ થાય તે અનંત. કાય જાણવી ઈત્યાદિ ભાવાર્થથી] બીજા પણ લક્ષણે કહાં છે કે રતિ " ચાવવાથી મેનિમેલા રૂણા
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy