________________
રની –ી
થઈ પ્રખી વિગેરેનાં
જે
નાં શરીર કઈ
ન નનય
અહિં વનસ્પતિના બે ભેદ ગણવાથી ૭ની સંખ્યા થઈ છે] રહ્યા
ભાવાર્થ-માર્ગણા તરીકે કાય ૬ પ્રકારની છે–પૃથ્વી-અપ-તેલ-વાયુ-વનસ્પતિ–ત્રસકાય. તેમાં પૃથ્વીકાય વિગેરે પાંચે કાય સુમ અને બાદર એમ બે પ્રકારે છે. ત્યાં સૂક્ષ્મનામકર્મના ઉદયથી જે પૃથ્વી વિગેરેનાં શરીર અતિ સૂક્ષ્મ ઈન્દ્રિયને અગા, લેકમાં સર્વત્ર વ્યાપ્ત, અને વ્યવહારમાં નિરૂપયોગી છે તે સૂવમ. અને બાહર નામકર્મના ઉદયથી જે જીનાં શરીર કંઈક મોટા પ્રમાણનાં, ઈન્દ્રિય ગ્રાહ્ય લેકમાં અમુક સ્થાનેજ રહેલ, અને લેકવ્યવહારમાં ઉપયોગી થાય છે તે વાર. પુનઃ એ પૃથ્વીકાયાદિ છે પર્યાપ્ત અને અપર્યાપ્તભેદથી બે બે પ્રકારે હોવાથી દરેક ચાર ચાર પ્રકારના છે. વિશેષ એ છે કે વનસ્પતિ સાધારણ અને પ્રત્યેક એમ બે પ્રકારની છે તેમાં જે સાધારણ વનસ્પતિ છે (કે જે અનાતકાય અથવા નિગદ તરીકે ઓળખાય છે) તે ચાર પ્રકારની છે, અને પ્રત્યેક વનસ્પતિ કેવળ બાદર જ હોવાથી અપર્યાપ્ત ને પર્યાપ્ત એમ બે પ્રકારની જ છે. તથા ત્રસકાય પણ બાદરજ હોવાથી પર્યાપ્ત ને અપર્યાપ્ત એમ બે પ્રકારની જ છે. જેથી ૬ કાયને ૭ કાય ગણતાં આ ગ્રંથમાં ૨૪ પ્રતિભેદ કાયમાગણના થયા તે આ પ્રમાણે ૪ પૃથવી, ૪ અ૫૦, ૪ અગ્નિ, ૪ વાયુ, ૪ સાધા, વન, ૨ પ્રત્યેકવન, ૨ ત્રસકાય.
એ ૭ કાયદમાં ત્રસકાયમાં ૧૪ ગુણસ્થાન છે, અને શેષ છએ કાયમાં મિથ્યાદષ્ટિ ગુણસ્થાન છે. કર્મગ્રંથાદિમાં બાપર્યાપ્ત પૃથ્યાદિને કરણ અપર્યાપ્ત અવસ્થામાં જે કે સારવાદન ગુણસ્થાન કહેલ છે તે પણ આ ગ્રંથમાં ૨૪ મી ગાથાના ભાવાર્થમાં કહેલી રીતે સાસ્વાદન ગુણસ્થાન ગયું નથી તે ગ્રંથક્તની વિવક્ષા જ હેતુ છે. રદા તિ લાયમાળાય નીવરમાં //
અવતર-પૂર્વગાથામાં કાયમાર્ગણામાં છવસમાસ કહીને હવે એ પૃથ્વીકાયાદિ છે કયા ક્યા છે તે દર્શાવે છે पुढवी यसकरावालुया य उवले सिला य लोणूसे। अयतंब तउय सीसय रुप्प सुवन्ने य वइरेय ॥२७॥
જર-ઝેરના
ગયુ" નથી તે
અશાન કરેલ છે શ્વાદિ ગુણસ્થાન છે. આ