SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ નવ समास: રા प्रशस्ति જી હોય તેમાં શું આશ્ચર્ય તથા સર્વ પ્રદેશથી સવ પર્યાયે અનન્તગુણ છે, કારણ કે એકેક પ્રદેશ પણ સ્વપર્યાયથી અને પરપર્યાયથી અનન્ત અનન્ત પર્યાયવાળે છે માટે. એ પ્રમાણે પ્રક્ષિપ્ત ગાથાને વૃત્તિ અનુસારે ભાવાર્થ કો. બીજી પણ પ્રક્ષિપ્ત ગાથાઓના ભાવાર્થ સિદ્ધાન્તાનુસારે કહેવા. [જે શા મુદ્રિત ગ્રંથ ઉપરથી આ અર્થ લખ્યો છે તે ગ્રંથમાં બીજી પ્રક્ષિપ્ત ગાથાઓ લખેલી નથી]. શ્રીકૃત્તિકર્તા પંથકત આ વૃત્તિમાં જે જે વસ્તુ લખી છે તે પ્રાયઃ સિદ્ધાન્ત સમુદ્રમાંથી વિચારીને લખી છે, તે પણ એમાં મતિષથી જે કંઈક [ રહ્યા હોય તે સર્વ દોષ બુદ્ધિમાનેએ શુદ્ધ કર. il શ્રી જીવસમાસ પ્રકરણની આ વૃત્તિ કરીને મેં જે કંઈ પુન્ય ઉપાર્જન કર્યું હોય તે પુણ્યથી જનવર્ગ છવાદિ તત્વને જાણીને શિવપદ પ્રાપ્ત કરે. રા શ્રી પ્રશ્નવાહનના કુલરૂપી જળ સમુહથી ઉત્પન્ન થયેલ (ઉગેલ), પૃથ્વીતલમાં વિસ્તરતી કીર્તિરૂપે પ્રગટ થયેલી શાખાવાળે, સર્વને સર્વ ઈષ્ટ વસ્તુ આપનારો, જેની ઉંચી વા ઉત્તમ છાયામાં આશ્રિત થયેલ છે ઘણુ સુખી ભવ્યજને જેમાં એવે, તથા જ્ઞાનાદિ પુષ્પ વડે ભરેલે, તથા જ્ઞાનાદિ લક્ષમીવાળા આચાર્યો રૂપી ફળના સમૂહવડે ફળવાળે એ કલ્પવૃક્ષ સરખે શીર્ષપુરીય આ નામને ગ૭ છે. ૩-જા એ હર્ષપુરીય ગચ્છમાં ગુણરૂપી રન્ને ઉત્પન્ન થવામાં હણાચલ પર્વત સરખા, ગાંભીય ગુણમાં સમુદ્ર સરખા, ઉંચાઈમાં | (ઉત્તમતામાં મેરૂપર્વતનું અનુકરણ કરનારા (મેરૂપવત સરખા), સૌમ્યપણામાં ચંદ્ર સરખા, સમ્યગ્રજ્ઞાનવડે વિશુદ્ધ સંયમવાળા, | પરા
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy