SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ નીવ समासः FROSTORU ૨૮દ્દા | मनुष्योमा गुणस्था नकोन अल्पबहुत्व મનુષ્યગતિમાં જયારે કોઈ વખતે અયોગી કેવલીઓ ઉત્કૃષ્ટપદે વર્તે છે ત્યારે શેષ ૧૩ ગુણસ્થાનમાં વર્તવા ગ્ય મનુષ્યની અપેક્ષાએ સર્વથી અલ્પ હોય છે, કારણ કે સંખ્યાત મનુષ્ય જ અગીપણામાં વર્તતા હોય છે, તેથી ઉત્કૃષ્ટ પદ સંભવી ઉપશામકે (૮-૯-૧૦-૧૧ મા ગુણસ્થાની) સંખ્યાતગુણ છે, તે પણ સંખ્યાત છે. તેથી પકે (૨૮-૯-૧૦-૧૨ મા ગુણસ્થાનમાં વર્તતા મનુષ્ય) સંખ્યાત ગુણા છે. તે સર્વે સંખ્યાત છે. તેથી સગિ કેવલીઓ સંખ્યાતગુણ છે, કારણ કે ઉત્કૃષ્ટપદે કેવલી ૯ ક્રેડ ક્રિોડપૃથફત્વ હોય છે, તેથી અપ્રમત્તમુનિએ સંખ્યાતગુણ છે, કારણ કે અલ્પતર હજારકોડપૃથકત્વ જેટલા હોય છે, તેથી પ્રમત્તમુનિએ ઘણા હજારકોડ [૯૦૦૦ ક્રોડ હોવાથી સંખ્યાતગુણા છે, તેથી દેશવિરત મનુષ્ય સંખ્યાતગુણ છે, તેથી અવિરતિસમ્યગ્દષ્ટિ મનુષ્ય સંખ્યાતગુણ છે, તેથી સાસ્વાદનસમ્યગ્દષ્ટિ સંખ્યાતગુણ છે, તેથી મિશ્રદષ્ટિ મનુષ્ય સંખ્યાતગુણ છે, તેથી મિથ્યાદષ્ટિ મનુષ્યો અસંખ્યગુણ છે. અહિં ૧૨ અલ્પબહુવમાં સંખ્યાતગુણ કહેવાનું કારણકે ૧૩ ગુણસ્થાને ગર્ભજ મનુષ્યને જ હોય છે, ને ગર્ભજમનુષ્ય ઉત્કૃષ્ટપદે પણ સંખ્યાત છે માટે ૧૩ ગુણ૦ના ૧૨ અ૫હુવમાં સંખ્યાતગુણ પદ છે, ને મિથ્યાદષ્ટિએ અસંખ્યાતગુણ કહેવાનું કારણકે સમૂર્ણિમ મનુષ્યો અસંખ્યાત હોય છે, ને તે સર્વે મિયાદષ્ટિ જ હોય છે. ll તિ ૪ રતિy TWાનાન્વિતંદુત્વમ્ II - એ પ્રમાણે મનુષ્યના અલ૫બહુત્વમાં ગર્ભજ મનુષ્યનું સંખ્યાત દ્રવ્યપ્રમાણુ ને સમ્મલ્કિમ મનુષ્યનું અસંખ્યાતદ્રવ્યપ્રમાણુ હોવાથી ગુણસ્થાનમાં તેને અનુસરીને જેમ સંખ્યાતગુણ અ૫બહુત્વ ઉત્પન્ન થાય છે, તેમ ઈન્દ્રિયાદિ માગણીઓમાં પણ દ્રવ્યપ્રમાણુ વિચારીને ગુણસ્થાનાશ્રિત અ૫બહુત્વ સાધવું–કહેવું. પુનઃ તે ઈન્દ્રિયાદિ માગણામાં દ્રવ્ય પ્રમાણ દ્વાર દ્રિવ્યપ્રમાણ અનુચોગ 1 આ ગ્રંથમાંજ પુવે કહ્યો છે તેને અનુસરીને અ૫હત્વ વિચારવું. ત્યાં સિદ્ધાન્તમાં કહેલ ગાદિકનું અ૫બહુવ અહિં સાક્ષાત્ કહેવાય છે તે આ પ્રમાણે— ૧ ઇન્દ્રિય ને કાયનું અદ્દભવ તે ૨૫- ૨૬ મી ગાથામાં જ પ્રથમ કહેવાઈ ગયું છે મારે હવે અહિ પગથી અપભવ વૃત્તિકતાં કહે છે. OSASTOSOROSOS
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy