SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ નિવ ૨૮૫ જીવન સ્થાનને કાળ ૩૩ સાગરેપમ જેટલું છે તે ઉપરાન્ત અવિરતસમ્યગ્દષ્ટિએ ચારે ગતિમાં છે. તથા અવિરતસમ્યગ્દષ્ટિએથી સિદ્ધ સમાણ અનન્તગુણ છે, કારણ કે અવિરતસમ્યગ્દષ્ટિએ જઘન્યથી લઘુ ક્ષેત્રપાપમસંખ્યયભાગ જેટલા છે, ને ઉત્કૃષ્ટથી મેટા ક્ષેત્રપા૫માસંપેયભાગ જેટલા છે, જેથી અસંખ્યાત જ છે ને સિદ્ધ તે અનન્ત છે. પુનઃ એ બન્ને રાશિઓ લેકમાં સર્વકાળ છે. તથા ૪ સિદ્ધથી મિથ્યાદષ્ટિએ અનન્તગુણ છે, કારણ કે અનન્તાનન્ત વનસ્પતિજીથી સિદ્ધ અનન્તમાં ભાગ જેટલા છે, ને સઘળા વનસ્પતિ | देवनारक ( બાકપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિના કેટલાક અસંખ્ય જીવ સાસ્વાદન ગુણસ્થાનવાળા છે તે વજીને ) મિયાદષ્ટિ છે, તથા પૃથ્વી- II અને તિકાયાદિ સર્વમિયાદષ્ટિએ મળીને તે અનન્ત કાકાયના આકાશપ્રદેશ જેટલા છે. ર૭૭-૨૮, રતિ ૨૪ કથાના ૨૪ ગીવ I I ગુણ* समासेषु अल्पबहुत्वम् ॥ स्थानकनु | अल्पबहुत्व અવતરણઃ—એ પ્રમાણે એઘથી ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસમાં અલ્પબહુવ કહીને હવે ચાર ગતિમાં ગુણસ્થાનાશ્રિત અ૫બહુત કહેવાય છેसुरनरए सासाणा, थोवा मीसाय संखगुणयारा तत्तोअविरयसम्मा, मिच्छा य भवे असंखगुणा॥२७९॥ થાઈ–દેવગતિમાં અને નરકગતિમાં પ્રત્યેકમાં સાસ્વાદનગુણસ્થાનવતી છ સર્વથી અલ્પ છે, ને મિશ્ર સમ્યગ્દષ્ટિએ સંધ્યાતગુણાકારવાળા છે (સંખ્યાતગુણ છે), તેથી અવિરતસમ્યગ્દષ્ટિઓ અસંખ્યગુણ છે, ને તેથી મિથ્યાષ્ટિએ અસંખ્યગુણ છે [ એ બે ગતિમાં દેશવિરત્યાદિ ગુણસ્થાને છે જ નહિં] ર૭૯તા. માથાર્થ–દેવગતિમાં સાસ્વાદન સમ્યગ્દષ્ટિએ ઉત્કૃષ્ટપદે સર્વથી અલ્પ છે, તેથી ઉત્કૃષ્ટ પદે મિશ્રદષ્ટિએ સંખ્યયગુણાકારવાળા છે જી ૨૮. [ સંખ્યાતગુણા છે ], મિશ્રદષ્ટિએથી સમ્યગ્દષ્ટિએ અસંખ્યગુણ છે. તેથી મિથ્યાષ્ટિએ અસંખ્યગુણ છે. એ ચારે ગુણસ્થાનવતી
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy