SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ વી समास: ११७८॥ भावोना उत्तरमेदोर्नु स्वरुप વિકસવેગી ૧૦ ભાવ ૧ ઉપશમ-ક્ષાપશમ ૬ ક્ષાપશમ-ઉદય ૨ ઉપશમ-ક્ષયિક ૭ ક્ષાપશમ-પરિણામી ૩ ઉપશમ ઉદય ૮ ક્ષાયિક-ઉદય ૪ ઉપશમ-પરિણામી ૯ ક્ષાયિક-પરિણામી ૫ ક્ષાપશમ-ક્ષાયિક ૧૦ ઉદય-પરિણામી એ ૧૦ દ્વિસંગી સનિપાતમાં ૯ મે નિપાત “ક્ષાયિક-પારિણામિક” ભાવ સિદ્ધમાં છે. સિદ્ધનું જ્ઞાનદર્શનાદિ ક્ષાયિક ભાવે છે, ને જીવત્વ પરિણામિકભાવે છે. * ત્રિકસંગી ૧૦ ભાવ ૧ ઉપશમ ક્ષયોપશમ ક્ષાયિક ૬ ઉપશમ ઔદયિક પરિણામિક ૨ ઉપશમ ક્ષપશમ ઔદયિક ૭ ક્ષયપશમ ક્ષાયિક ઔદયિક ૩ ઉપશમ ક્ષપશમ પારિણામિક ૮ ક્ષપશમ ક્ષાયિક પરિણામિક ૪ ઉપશમ ક્ષાયિક ઔદયિક ૯ ક્ષયોપશમ ઔદયિક પારિણામિક (૪ ગતિમાં) ૫ ઉપશમ ક્ષાયિક પારિામિક ૧૦ ક્ષાયિક ઔદયિક પારિણામિક (કેવલીને) એ ત્રિકસંગોના ૧૦ ભાવમાં ૧૦ મે ભંગ ક્ષાત્ર ઔ૦ પાઠ ભાવ કેવલીને હોય છે, કેવલિને ક્ષાયિકભાવમાં કેવળજ્ઞાનાદિ, * | I૭૮|
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy