SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ समासः (૭દ્દા भावोना उत्तरमेदोनुं स्वरुप લગાડે છે (મલિનતા ઉપજાવે છે). એ પ્રમાણે જે જે ક્યારે જે જે આત્મગુણને ઘાત કરે છે, તે તે કલાના ઉપશમથી ક્ષય:- || શમથી અને ક્ષયથી તે તે ભાવ પ્રગટ થાય છે. જેથી ગૃહસ્થધામ જે દેશવિરતિ ચારિત્ર તે અપ્રત્યાખ્યાની કવાયના પશમથી પ્રગટ થાય છે, સામાયિકાદિ ચાર ચારિત્ર રૂપ સર્વવિરતિ પ્રત્યાખ્યાની કવાયના ક્ષયોપશમથી પ્રગટ થાય છે, અને ક્ષોપશમ સમ્યકત્વ દશનામહનીયના ક્ષપશમથી થાય છે માટે દેશવિરતિ-સર્વવિરતિ-ક્ષપશમ સમ્યકત્વ એ ત્રણે ગુણ ક્ષપશમભાવના છે. અહિં સામાયિક ચારિત્ર છેદેપસ્થાપન ચારિત્ર પરિહારવિશુદ્ધિ ને સૂકમસં પરાય એ ચાર ચારિત્ર અનુક્રમે અધિકાધિક સર્વવિરતિનાજ પ્રતિભેદ છે, [ અથવા વિશિષ્ટ વિશિષ્ટતરાદિ વિશેષતાવાળાં એ ચારે સામાયિકચારિત્રજ છે], કે જેમાં પહેલું સામા ચારિત્ર ને છેદેપ૦ચારિત્ર છઠ્ઠાથી ૯ મા ગુણસ્થાન સુધીનું છે, પરિહારવિશુદ્ધિ ૬-૭મા ગુવતી છે, ને સૂત્રંપરા ચારિત્ર કેવળ દશમાં ગુણસ્થાનરૂપ છે. તથા દાનલબ્ધિ લાભલબ્ધિ ગલબ્ધિ ઉપગલબ્ધિ ને વીર્યલબ્ધિ એ પાંચ લબ્ધિઓ અનુક્રમે દાનાન્તરાય લાભાન્તરાય ભાગાન્તરાય ઉપગાન્તરાય ને વર્યાન્તરાયના પશમથી થાય છે ને ક્ષયથી થાય છે, તેથી પશમ વડે થતી એ પાંચ લબ્ધિઓ દેશલબ્ધિરૂપ છે ને તે ક્ષપશમભાવની કહેવાય. [અને ક્ષયથી થતી ક્ષાયિકભાવની એ ૫ લબ્ધિઓ તે પૂર્વે ક્ષાયિકના ૯ ભવમાં ગણેલી જ છે એ રીતે એ ૧૮ ભાવ મિશ્રભાવ એટલે પશમભા કહેવાય, આ ગાથામાં ચારિત્ર જે કે ચાર કહ્યાં છે પરંતુ ઘણા ગ્રંથમાં ક્ષપશમભાવના પ્રતિભેદ ૧૮જ કહેલા હોવાથી સંખ્યાભેદ ન કરવા માટે ચારે ચારિત્રને એક સર્વવિરતિ ભાવમાં અન્તર્ગત ગણવાં. ૨૬૮ અવતાળ –પૂર્વ ગાથામાં ક્ષયે પશમ ભાવના ૧૮ પ્રતિભેદ કહીને હવે આ ગાથામાં ૨૧ પ્રકારના દથિકભાવ તથા ૩ પ્રકારના પારિણુમિકભાવ કહે છે II૧૭દ્દા
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy