SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ નવ IકI * * - ૩ત્તર: એ વાત સત્ય છે કે-શરીરસ્ક માં ગણેલા ઉદયભાવની અપેક્ષાએ અજીવમાં પણ ઉદયભાવ જે રીતે ગયે છે તે રીતે કમરકામાં પણ ગણેલા ઉપશમ આદિ ૫ ભાવની અપેક્ષાએ અજીવમાં પાંચે ભાવ ગણી શકાય તેમ છે, પરન્તુ સૂત્રમાં || समासः સૂત્રકર્તાની વિવક્ષાન પ્રધાન હોવાથી કમમાં ૫ ભાવ ગણવા છતાં અજીવમાં ૫ ભાવ ન ગણતાં ફક્ત ઉદયને પરીણામી ભાવ જ ગણ્યા છે, પરન્તુ તમારી હેલી યુક્તિ પ્રમાણે ઉપશમ આદિ ભાવ ગયા નથી, એ કારણથી અવમાં ૫ ભાવ ગણે છે તે તે || भावन કેટલાકને જ મત છે, પરંતુ સર્વ સમ્મત મત નથી, કારણ કે કેટલાક અજીવમાં એક પરિણામભાવ જ ગણે છે. स्वरुप अने પ્રશ્ન:-કમાં ૫ ભાવ હોવા છતાં અજીવમાં બે જ ભાવ ગણ્યા તે બાબતમાં સૂત્રકર્તાની વિવક્ષા ગમે તે હે પરન્તુ આ कम्मोमा | ગાથામાં આઠ કર્મમાં પરિણામિક ભાવ કેમ કહ્યો નથી ? કર્મોમાં પરિણામભાવ નથી એમ તે નથી જ, કારણ કે કહેલી પ્રાસં भावो ગિક ગાથામાં “થપરિણિા ૪જી અougવ ઊંતિ થHIક્ષાયિકભાવ પરિણામિકભાવ ને ઉદયભાવ એ ત્રણ ભાવ આઠે કમેને | હોય છે.” એ વચનથી આઠે કર્મમાં પારિસ્થામિક ભાવ કહો છે. તેમજ શ્રી જિનેન્દ્રોએ પરિણામી ભાવને સર્વ વસ્તુ સમૂહમાં જિગતના દરેક પદાર્થમાં વ્યાપક કહ્યો છે, તે આઠ કમમાં પણ પરિણામી ભાવ અવશ્ય હોઈ શકે છે. ઉત્તર:-કર્મોમાં વિશિષ્ટ ભાવ ઔદયિકજ છે પરંતુ પરિણામી ભાવ વિશિષ્ટ–ઉત્કૃષ્ટ-મુખ્ય નથી, પરિણામી ભાવ તે સર્વ | વસ્તુમાં વ્યાપક હોવાથી ગૌણુભાવ છે, અને અહિં ગાથામાં વિશિષ્ટ ભાવની વિવક્ષા છે તેથી સર્વવ્યાપી પરિણામ ભાવ કહ્યા નથી. અવતરણ–આ ગાથામાં ક્ષાયિકાદિ ભાવથી ઉત્પન્ન થનારી વિશિષ્ટ લબ્ધિઓ કહે છે અથવા ક્ષાયિકાદિ ભાવના પ્રતિભેદ કહે છે– |૧૭ केवलिय नाणदंसण, खाइयसम्मंच चरणदाणाई । नव खइया लद्धीओ, उवसमिए सम्म चरणं च २६७ * * * *
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy