SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ થવાને નથી માટે કાળને વિરહકાળ પણ નથી. એ રીતે એ ચારે અછવદ્રવ્યોમાં અન્તર કે વિરહકાળ નથી. ર૬૪પ તિ અનીત્રसमासेष्वन्तरकालः ॥ समाप्तश्च षष्ठोऽन्तरानुयोगः ॥ છે અથ ૭ મો માવાનુણોનઃ (વીવાણીવનમાકુ ) IL. અવતા–જીવસમાસને અજીવસમાસમાં હંતા પૂરવાળા ઈત્યાદિ ૮ અનુયાગ કહેવાના ચાલુ અધિકારમાં ૬ અનુયાગ કહેવાઈ ગયા, જેથી હવે સાતમો માત્ર મનુયોગ કહેવાના પ્રસંગમાં આ ગાથામાં જીવના અને અજીવના ભાવનાં નામ કહે છેउवसम खइओमीसो, उदओ परिणाम सन्निवाओय। छद्धा जीवसमासोपरिणामुदओ अजीवाणं२६५ જાથાર્થ –ઉપશમ ભાવ-ક્ષાયિક ભાવ-મિશ્ર ભાવ (ક્ષપશમ ભાવ)-ઉદય ભાવ-પરિણામ ભાવસન્નિપાત ભાવ એ ૬ પ્રકારને જીવસમાસ છે (અર્થાત્ જીવમાં એ છએ ભાવ યથાસંભવ છે, અથવા એ ૬ ભાવમાં સવ ને વા જીવગુણેને સમાવેશ શી થાય છે. અને અજીવમાં પરિણામભાવ ને ઉદયભાવ એ બેજ ભાવ છે ૨૬પા. માથાર્થ-કને ઉપશમ એટલે ઉદયનો અભાવ ને સત્તાને સદૂભાવ એવી રાખ વડે ઢંકાયેલા અગ્નિ સરખી અવસ્થા. | અથવા કર્મનો એવી ઉપશમ અવસ્થા વડે પ્રગટ થયેલે જીવને જે ઉપશમગુણ તે પરામ માવ. તથા ક્ષય એટલે કમને સર્વથા નાશ તે ક્ષાયિક ભાવ, અથવા કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલે જે જીવગુણુ તે પણ ક્ષયિામાવ. તથા એ કહેલા ભાવાર્થવાળે કર્મનો ક્ષય અને ઉપશમ બે સંયુક્તભાવ, અથવા તેવા ક્ષપશમ ભાવવડે જીવને પ્રગટ થયેલ ગુણ ક્ષોવરામ માવ કે | જેમાં કંઈક બુઝાયલા અગ્નિને રાખવડે ઢાંકી હોય તેવી અવસ્થા કમની હેય તે. તથા જ્ઞાનાવરણીયાદિ કર્મો પિત પિતાના સ્વરૂપે વિપાકથી અનુભવમાં આવે તે વિપાકોદય વા રોદયરૂપ સમાવ, અથવા તે તે સ્વરૂપે વિપાકેદયમાં આવેલાં કર્મો વડે જીવમાં
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy