SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ નીવ #o૬ કેટલેાકકાળ પહેલા તી કરના શાસનમાં એ બે ચારિત્ર હોય છે પરન્તુ તે અલ્પકાળ (૧ લાખપૂર્વ લગભગ) હોવાથી તેટલે કાળ અહિં ગણ્યા નથી. એ રીતે જઘન્ય વિરહકાળ વખતે પણ કંઇક હીનાધિકતા છે તેપણ તેની વિવક્ષા કરી નથી. એ વિરહકાળ પાંચ ભરતક્ષેત્ર ને પાંચ ઐરવતક્ષેત્ર આશ્રયી છે. મહાવિદેહમાં એ એ ચારિત્રના સદા અભાવ જ છે. સામાયિક ચારિત્ર અને યથાખ્યાત ચારિત્રને લેકમાં કદીપણુ વિરહકાળ નથી, ભરત અરવતક્ષેત્રમાં જો કે વિરહ છે, પરન્તુ મહાવિદેહક્ષેત્રમાં એ બે ચારિત્ર સંદા છે, કારણકે લેાકમાં જઘન્યથી ૨૦૦૦ ક્રોડ સાધુ-ચારીત્રી (સામાયિકચારિત્રી)ને ૨ ક્રોડ કેવળજ્ઞાનીએ [યથાખ્યાતચારિત્રીએ] તે હોય જ તથા સુક્ષ્મસ'પરાય ચારિત્રને લેકમાં જધન્ય વિરહ ૧ સમય ને ઉત્કૃષ્ટ વિરહ ૬ માસ ( ક્ષેપકની અપેક્ષાએ )છે. એ રીતે સામાયિકચારિત્રાદિ જીવગુણુંાના વિરહકાળ કહ્યા, IIરૂતિ ચારિત્રાળાં બિહા:॥૨૬॥ વારાઃ—પૂર્ણાંગાથામાં ચારિત્રરૂપ જીવગુણાને વિરહકાળ કહીને હવે આ ગાથામાં સમ્યક્ત્વ આદિ જીવગુણ્ણાને વહુકાળ કહેવાય છે.— सम्मत्तसत्तगं खलु, विरयाविरई य होइ चोट्सगं । विरईए पनरसगं विरहियकालो अहोरता || २६२॥ ગાથાર્થ:—સમ્યકત્વની પ્રતિપત્તિના વિરહ ઉત્કૃષ્ટથી છ દિવસ, વિતાવિરતના ( દેશવિરતિના ) પ્રતિપત્તિવિરહ ચૌદ દિવસ, અને સર્વવિરતિને પ્રતિપત્તિવિરહ ૧૫ દિવસ છે. [પ્રતિપત્તિવિરહ એટલે અભિનવપ્રાપ્તિના વિરહ]. ૫૨૬૨ા. માવાર્થ:—અહિ' સમ્યકત્વાદિ ગુણુ આશ્રયી જીવ એ પ્રકારના જાણવા ૧ પ્રતિધમાન, ર્ પ્રતિપન્ન. ત્યાં સમ્યકત્વાદિગુણને વમાન સમયમાં પામતા હોય તેવા જીવા સમ્યક્ત્વાદિષ્ણુજીના પ્રતિપદ્યમાનક [પ્રાપ્તકરતા], અને સમ્યકત્વાદિષ્ણુજીને પ્રથમ પ્રાપ્ત કરેલ એવા જીવા તે પ્રતિપન્નસમ્યકત્વાદિ ગુણવાળા કહેવાય. પુન: એ પ્રતિપન્નસમ્યક્ત્વાદિ ગુણવાળા જીવા પ્રજ્ઞાપકની પ્રરૂ તમામ चारित्रनो विरहकाळ "મ્॥
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy