SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ વીર समास: I૬૮ મહત્ત વિરહ પણ બની શકે છે. અહિં લબ્ધિ પ્રત્યધિક વૈક્રિય મિશ્રની વિવક્ષા નથી, કારણ કે ૨૩૯ મી ગાથાની વૃત્તિમાં ઘથી વક્રિય મિશ્રને કાળ તિર્યંચ મનુષ્યના લબ્ધિ પ્રત્યયિક શરીર સહિત વિચારતાં સવકાળ કહ્યો છે, ને દેવગતિને વિદિત્પત્તિકાળ પલ્યોપમાશંખેય ભાગ જેટલો કહ્યો છે, માટે તિર્યંચ મનુષ્યના વેક્રિય આશ્રયિ વૈક્રિય મિશ્રયોગનું અત્તરવિરહકાળ છેજ નહિં. योग - શેષ ઔદારિક દારિકમિશ્ર વૈક્રિય ને કામણ એ ૪ વેગને લેકમાં વિરહકાળ-અભાવ છેજ નહિં, કારણ કે પૃથ્વીકાય आदिनो આદિ સ્થાવરની નિરન્તર ઉત્પત્તિ છે, ને ઉત્પન્ન રાશિ પણ નિરન્તર છે. તેથી ઉત્પન્ન થતા પૃવીકાયાદિકની અપેક્ષાએ કામણ- विरहकाळ દેશ અને દકિકમિશ્રણ નિરન્તર છે, અને ઉત્પન્નરાશિ નિરન્તર હોવાથી દારિકગ નિરન્તર છે, તથા દેવનારકને ઉત્પન્ન | રાશિ નિરન્તર હોવાથી વૈક્રિયાગ નિરન્તર છે, અથવા લબ્ધિપ્રત્યધિક વૈક્રિયાગ પણ પૂર્વોક્ત રીતે નિરન્તર છે, પરંતુ દેવનારક રાશિની ઉત્પત્તિ નિરન્તર ન હોવાથી ભવધારણીય વૈક્રિયમિશ્ર નિરન્તર નથી). ' હીન્દ્રિયાદિ ત્રસકાયને ઉત્પન્ન રાશિ અથવા પર્યાપ્ત રાશિ નિરન્તર હોવાથી વચનગને વિરહ નથી, ને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત ઉત્પન્ન રાશિ નિરન્તર હેવાથી મનગને પણ વિરહકાળ નથી. તથા આહારક મિશ્રને જે અન્તરકાળ વપૃથકત્વ એટલે આ ગાથામાંજ આ ગ્રંથકર્તાએ કહ્યો છે ને સિદ્ધાન્તમાં ૬ માસ કહ્યો છે તેનાજ વિરહકાળ એટલે આહારકગને પણ વિરહકાળ જાણો. એ પ્રમાણે ગાદિ ગુણને વિરહકાળ ઉત્કૃષ્ટથી કહ્યો, ને જઘન્યથી તે સર્વત્ર ૧ સમય એટલે જ વિરહકાળ કહ્યો છે. ૨૬ પાતાળ –આ ગાથામાં સામાયિક આદિ ચારિત્રગુણને વિરહકાળ કહે છે— 8॥१६८॥ तेवट्ठी चुलसीई, वाससहस्साइं छेयपरिहारे। अवरं परमुदहीणं, अट्ठारस कोडिकोडीओ॥२६१॥
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy