SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ રછ समास गतिमार्ग| गानुं विव रण -૦-કરવત-સ્વ વિતરહવે આ ગાથામાં વોવા ૧૨ પ્રકારના કહે છે. सोहम्मीलाणसणंकुमारमाहिंदबंभलंतमया। सुक्कसहस्साराणयपाणय तह आरणच्चुयया ॥२०॥ જણા–સૌધર્મ-શાન-સનસ્કુમાર-મહેન્દ્ર-બ્રા-લાંતક-શુક્ર-હસાર-આનત-પ્રાકૃત-આરણ--અને અય્યત એ ૧૨ પ્રકારના કલ્પ વૈમાનિક છે. તારા "માવાર્થ-કલ્પ એટલે મનુષ્યમાં આવવા જવાને આચાર, તેવા આચારવાળા દે તે કલ્પ દેવે કહેવાય. જો કે આવવા જવાના આચારવાળા તે ભવનપત્યાદિ દેવે પણ છે. પરંતુ એ ત્રણ નિકાયમાં ક૯૫ાતીત રૂપ બીજે ભેદ વિદ્યમાન ન હોવાથી એ ત્રણ નિકાયમાં કલ્પભેદ નથી, અને વૈમાનિક નિકાયમાં નહિ આવવા જવાના આચારવાળા (કલ્પાતીત) દેવે પણ છે, તે કારણથી જ વૈમાનિક નિકાયમાં કલ્પભેદ છે. એ ૧૨ દેવલોકના દેવ શ્રીજિનેશ્વરના કલ્યાણક પ્રસંગે, તપસ્વીઓની ભકિત વંદનાદિ નિમિત્તે તથા ધમની પ્રભાવનાના પ્રસંગે પ્રભાવના વિસ્તારવા તેમજ સંઘાદિકના ઉપદ્રવ ટાળવાને અર્થે મનુષ્યલેકમાં આવે છે. તથા તેઓ દેવેલકમાં પણ એક સ્થાનથી બીજે સ્થાને અથવા એક કલ્પથી બીજા ક૫ દેવલોકમાં આવવા જવાના આચારવાળા છે, તથા સ્વામી સેવક ભાવ ઈત્યાદિ દુન્યવી વ્યવહારના પણ આચારવાળા છે તે કારણથી એ ૧૨ દેવલેક જ વધુ હેવો કહેવાય છે. અને એવા આચાર વિનાના ૯ રૈવેયકના તથા ૫ અનુત્તરવાસી દે છે તે વા૫તીત દે કહેવાય છે, જે અનન્તર ગાથામાં જ કહેવાશે રમા અથરા–૧૪ પૂર્તત ફેવો આ ગાથામાં કહેવાય છે. हेट्ठिम मज्झिमउवरिम गेविजा तिणि तिण्णि तिण्णेव । सव्व? विजय विजयंतजयंत अपराजिया अवरे॥ પાતત) કેવો પણ છે તે એ જ રીતે કઝક વિસ્તારવા તેમજ અધિરાના કલ્યાણ માં જ અચારવાળા જ પાળવાને ---- III
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy