SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેવા (સ્થિતિબાંધવાને ઉપયોગી) એક સ્થિતિ અથવસાયમાં અસંખ્ય લોકાકાશના આકાશપ્રદેશ જેટલા અનુભાગબંધના (રસબંધના) અધ્યવસાયે છે, આ પ્રમાણે સમગ્ર સ્થિતિબધાષ્યવસાય પણ અસંખ્યકાકાશ જેટલા ને તેથી પણ અસંખ્યગુણા અનુભાગબંધાયવસાયે છે. અથવા બીજી રીતે ગણીએ તે એક સમયમાં અગ્નિકાયમાં પ્રવેશતા સૂક્ષ્મ અગ્નિ છ અસંખ્યકાકાશના આકાશપ્રદેશ જેટલા છે, તેથી સર્વ અગ્નિજી અસંખ્યગુણ છે, તેથી પણ અગ્નિની કાયસ્થિતિ અસંખ્યગુણ છે, ને તે અસંખ્યકાળચક્ર જેટલો છે, અને અગ્નિની કાયસ્થિતિથી સંયમસ્થાને ને અનુભાગબંધાથવસાયસ્થાને અસંખ્યગણ છે, ને ! પરરપર તુલ્ય છે. એ પ્રમાણે એકંદર રીતે વિચારતાં અનુભાગબંધસ્થાને ક્ષેત્રથી અસંખ્યકાકાશના આકાશપ્રદેશ તુલ્ય છે. ને કાળથી અસંખ્યકાળચક્રના સમયે તુલ્ય છે. એ અસંખ્ય અધ્યવસાયને જીવ અનુક્રમ વિના જેમ તેમ મરણુથી સ્પશે, અર્થાત્ | સવ અનુભાગાદયવસાયમાં મરણ પામે તેમાં જેટલે કાળ લાગે તેટલા કાળનું નામ બ૦ ભાવ પુદ્ગલપરાવર્ત કહેવાય, અહિં સર્વ અધ્યવસાય જે કે મરણ ચગ્ય નથી તેથી મરણને અગ્ય અદયવસાયે બાદ કરતાં બાકી રહેલા સર્વ અધ્યવસાયમાં મરણકાળ ગણુ. અસંખ્ય લોકાકાશ પ્રમાણ અધ્યવસાથમાંથી સર્વથી પ્રથમ જધન્ય અધ્યવસાય, ત્યારબાદ તેથી અધિક રસવાળું એમ અનુક્રમે અધિક અધિકરસવાળાં એમ નંબવાર ગોઠવીને ત્યારબાદ તેમાં અનુક્રમ વિના મરણકાળ કેઈ એકજ વિવક્ષિત | છવને ગણવે, અને એક સરખા અધ્યવસાયમાં અનેકવાર મરણ થાય છે તેમાંથી એક મરકાળ પ્રથમને ગણીને બીજા મરણકાળ કાળની દીર્ધતામાં ઉપયોગી થાય પરંતુ અધ્યવસાયની સંખ્યા ગણવામાં ઉપયોગો ન થાય, એ રીતે અનન્તકાળે બા... " ભાવપુદગલપરાવત થાય છે. ૮ (સામra yડાવાવર્ત આ ભાવપુપરાવર્તામાં કહેલા અસંખ્ય કાકાશના આકાશપ્રદેશ જેટલા અનુક્રમ સ્થાપેલા અધ્યાય| સાયોમાં કઈ એક વિવક્ષિત જીવ પહેલા અયવસાયે મરણ પામી પુનઃ કેટલેક કાળે (વચ્ચે ત્રીજા આદિ અનિયત અધ્યવસાયે કિરદજક
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy