SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ જન: ત્યારે તે બીજે આકાશપ્રદેશ ગણુત્રીમાં ગણવે, એ રીતે અનુક્રમે નિરન્તર આકાશપ્રદેશમાં [ શ્રેણીબદ્ધ આકાશપ્રદેશમાં ક્રમશઃ ] મરણ પામતાં પામતાં ૧ શ્રેણિ પૂર્ણ થાય, ત્યારબાદ તેની સાથેની બીજી શ્રેણિ મરણુવકે ક્રમશઃ પૂર્ણ કરે એ રીતે યાવત્ પ્રતર પૂર્ણ કરી એજ કમે પ્રતો પણ અનુક્રમે પૂર્ણ કરી સંપૂર્ણ કાકાશના સર્વ પ્રદેશોમાં મરણ પામે, તેમાં જેટલે કાળ લાગે તેટલા કાળનું નામ સૂક્ષેogoઘા. બાદ૨ પુછપરા૦માં ક્રમ વિતા જયાં ત્યાં મ૨ણુ પામે તોપણ ત્યાંના આકાશમશે ગણુત્રીમાં ગણતા હતા, અને સૂ૦૫રાવર્તામાં તે વિવક્ષિત આકાશપ્રદેશથી નિરન્તર આકાશપ્રદેશમાં ક્રમશ: મરણ પામે ત્યારે જ ત્યાં આકાશ દેશ ગણત્રીમાં ગણાય છે, અને એવાં ક્રમશઃ મરણ તે કંઈક ભવને આંતરે આંતરે હોય છે, જેથી આ સૂ ત્રપરાવત બાફે પરાવર્ત થી ઘણું મટે છે. " are wrap=IqYથર-કઈ જીવ ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપ ૧ કાળચક્રના સમયમાંના કોઈપણ સમયે મણ પામે તો તે સમય ગણત્રીમાં ગણુ, એ રીતે કંઈપણ અનુક્રમ વિના કાળચક્રના સર્વ સમયમાં મરણ પામતાં જે અનન્તકાળ લાગે તેનું નામ બાકાળ પુછપરાવર્ત. આ પરાવર્તમાં વિવક્ષિતજીવ ઉત્સવના પહેલા દિવસના બાર વાગ્યે મરણ પામે છે તે બાર વાગ્યાને ૧ સમય ગણીને પુન: બીજા ભવમાં ૩૩ સાગરોપમ આયુ પૂર્ણ કરી મરણ પામે તે તેટલે અન્તરે મરણ થયેલા એ સમયને બીજો સમય ગણુ. એ રીતે અનેક ભવન મરણ વડે ઉત્સવના ને અવસરના સમયેની સંખ્યામાત્રજ પૂરવાની છે, એમાં ઉત્સર્પિણીઓ પણ ઘણી વ્યતીત થાય તે અવસર્પિણીઓ પણ ઘણી વ્યતીત થાય છે, પરંતુ મરણ વખતના સમયેના નંબરમાત્ર પુરાવા જોઈએ, એક નબરવાળા સમયમાં અનેકવાર મરણ થાય તે તે મરણ નકામાં ગણીને એક જ સમય ગણુ. ૬ જૂન થાય gog/વર્ત–ઉત્સર્પિણીના પ્રથમ સમયે જે વિવક્ષિત એક જીવ મરણ પામ્યું હોય તે જીવ બીજા ભવમાં એજ ઉવના બીજા સમયમાં તે મરણ પામતું નથી, પરંતુ જઘન્યથી પણ ૨૫૬ આવલિકાના સમય જેટલા દૂર સમયમાં મરમ પામે RESTAURANTS
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy