SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ * *** *** SISUSTUS વિરહ પ્રાપ્ત થાય. જેથી ત્રસમાં ઉપજવા રચવવાને વિરહકાળ–અન્તરકાળ છે, ને સ્થાવમાં ઉ૫જવા વવાને વિરહકાળ સર્વથા નથી, જેમ ઉ૫પાત તેમ ચ્યવન પણ સરખી રીતે જાણવું, જઘન્ય વિરહકાળ એક સમય છે. અહિં પ્રસંગે વિશ્વને નિરન્તર ઉ૫પાત અને વિરહકાળ કહે છે–સિદ્ધ પરમાત્માની ઉત્પત્તિ નિરન્તર ૮ સમય સુધી છે, ત્યારબાદ નવમે સમયે અવશ્ય અન્તર પડે, સિદ્ધોમાં ઓવન નથી માટે અવનને નિરન્તરકાળ તથા સમયસંખ્યા પણ નથી, કારણુંકે સિદ્ધ પરમાત્મા પુનઃ સંસારમાં અવતરતા નથી. પુનઃ નિરન્તર ઉત્પત્તિમાં જે વિશેષ વક્તવ્ય છે તે આ પ્રમાણે - જ્યારે સિદ્ધોની ઉત્પત્તિ નિરન્તર આઠ સમય સુધી ચાલુ રહે ત્યારે એ આઠમાંના પહેલા સમયે ૧-૨-૩થાવત્ ૩૨સુધીમાંની | કોઈ પણ સંખ્યા સિદ્ધ થાય છે, બીજા સમયે પણ ૧ થી ૩૨ સુધીમાંની કેઈપણ સંખ્યા સિદ્ધ થાય છે, એ પ્રમાણે આઠ સમયમાં પ્રત્યેકમાં ૧ થી ૩૨ માંની કઈ પણ સંખ્યાએ સિદ્ધોની ઉત્પત્તિ હોય છે, અને એ સંખ્યાના નિયમ પ્રમાણે આઠ સમય સુધી સિદ્ધિમાર્ગ ખુલ્લો રહી ત્યાર બાદ અવશ્ય બંધ થાય અર્થાતુ જધન્યથી ૧ સમયને ઉત્કૃષ્ટથી ૬ માસ જેટલે વિરહકાળ ઉત્પન્ન થાય. ૩૩ થી આરંભીને ૪૮ સુધીમાંની કોઈપણ સંખ્યાએ નિરન્તર સિદ્ધ થાય તે સાત સમય સુધી થાય, ત્યારબાદ આઠમે સમયે | અવશ્ય પૂર્વોક્ત વિરહકાળ ઉત્પન્ન થાય. ૪૯ થી પ્રારંભીને ૬૦ સુધીમાંની કેઈપણ સંખ્યાએ સિદ્ધ થાય તે નિરન્તર ૬ સમય સુધી થઈને સાતમે સમયે અવશ્ય અન્તર ૫ડે. ૬૧ થી ૭૨ સુધીમાંની કોઈપણ સંખ્યાએ સિદ્ધ થાય તે નિરન્તર ૫ સમય સુધી સિદ્ધ થઈને છઠે સમયે અવશ્ય અન્તર પડે * ********
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy