SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ નીવ HIRI अंतरानु - | सव्वा गई नराणं, सन्नितिरिक्खाण जा सहस्सारो । घम्माए भवणवतर, गच्छइ सयालदिय असन्नी ।२४४|समासः Traf–મનુષ્યની સર્વ ગતિ હોય છે, સન્ની લિય" ની સહસ્ત્રાર દેવાક સુધી ગતિ હોય છે, અસંજ્ઞી પંચેન્દ્રિય ઘમમાં ભવનપતિમાં ને વ્યતરમાં જાય છે ર૪૪ મારા મનુષ્ય દંડકની અપેક્ષાએ ૨૪ દડકમાં ઉત્પન્ન થાય છે, ને સર્વ જીવલેહની અપેક્ષાએ ૧૪ છવભેદમાં તથા ૫૬૩ योगमा જીવભેદમાં ઉત્પન્ન થાય છે. ગતિ અપેક્ષાએ ચારે ગતિમાં તેમજ પાંચમી સિદ્ધિગતિમાં પણ જાય છે. એમાં પણ સમૂર્ણિમ ल मनुष्य अ મનુષ્ય અયુગલિક તિર્યંચગતિમાં તથા મનુષ્યગતિમાં જાય છે, તે યુગલિક મનુષ્ય ફક્ત દેવગતિમાં જ, અને તે પણ ઈશાન तिर्यचोन સુધીના સ્વઆયુ સમાન આયુવાળા દેવામાં ઉત્પન્ન થાય છે. गति તિર્યંચપંચેન્દ્રિય બે પ્રકારના છે. સંપિચેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય. તેમાં સંજ્ઞી પંચેન્દ્રિય તિય નારકાદિ ચારે ગતિમાં आगति ઉત્પન્ન થાય છે, તેમાં દેવગતિમાં માત્ર સહસ્ત્રાર નામના આઠમા દેવલોક સુધી ઉત્પન્ન થાય છે, અને તે સંખ્યાત આયુષ્યવાળા (અયુગલિક) તિર્યંચપંચેન્દ્રિય જ. અસંખ્ય વર્ષાયુવાળા યુગલિક તિર્યંચે તે યુગલિક મનુષ્યવત્ સમાન આયુષ્યવાળા ઈશાન સુધીના માંજ ઉત્પન્ન થાય છે. અને અસંજ્ઞી તિય ચ પંચેન્દ્રિય જે નરકમાં ઉપજે તે ઘર્મા નામની (રત્નપ્રભા નામની ) પહેલી પૃથ્વીમાં જ (પલ્યોપમાસંખ્યયભાગ આયુવાળા નારકમાં) ઉત્પન્ન થાય, અને દેવગતિમાં ઉપજે તે પણ એટલા જ આયુષ્યવાળા ભવનપતિ ને ચત્તર નિકાયમાં ઉત્પન્ન થાય, પરંતુ તિવુ દેવમાં ઉત્પન્ન ન થાય, કારણ કે તિષ દેવેમાં જઘન્ય આયુષ્ય III શા પણ પપમના અસંખ્યાતમા ભાગ જેટલું નથી, પરંતુ તેથી વધારે (૧/૮ એક અષ્ટમાંશ પલેપમનું ) છે, તથા મનુષ્ય અને તિર્યંચ ગતિમાં ઉપજે તે સંખ્યાતાયુવાળામાં ને અસંખ્યાત આયુવાળા ( યુગલિકમાં ) ઉત્પન્ન થાય છે, તેમાં પણ જે યુગલિકમાં
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy