SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ વા ચાર પૂર્વકોડવર્વાધિક અવધિજ્ઞાનના કાળમાં અવધિદર્શન હેવાથી અવધિદર્શનને કાળ ૫ વા ૬ પૂર્વક્રોડવષધિક બેસી છાસઠ સાગરોપમ છે. અહિં વિજ્ઞાનને કાળ દેશોન ૩૩ સાગરોપમ એટલે પૂર્વે કહ્યો છે તે સાતમી પૃથ્વીને નારક ભવપર્યન્ત સમ્યક્ત્વ પામે પરW]ી ત્યારે જ બની શકે છે માટે વિષયને સમ્યની પ્રાપ્તિ અવશ્ય કહી છે. તેમજ અવધિદર્શનને એ કાળ વિસંગ ને અવધિ બે વ્યિ કમમળીને કહ્યો છે તે સિદ્ધાન્તની અપેક્ષાએ છે, કારણ કે સિદ્ધાન્તમાં વિલંગજ્ઞાનીને અવધિદશન કહ્યું છે [મગ્રંથમાં વિર્ભાગજ્ઞાનીને व्य अने અવધિદર્શનને અભાવ કહ્યો છે. તથા વિલંગજ્ઞાનીઓ તિર્યંચ મનુષ્યમાં જુગતિએ જ ઉત્પન્ન થાય છે, પરંતુ વક્રગતિએ ઉત્પન્ન |* सिद्धनो થતા નથી તે કારણથી અહિં વિસંગજ્ઞાનીની તિય"ચમાં વા મનુષ્યમાં ઉત્પત્તિ ઋજુગતિએ કહી છે, તથા કેટલાક આચાર્યો તે શિ અવધિદર્શનને કાળ સામાન્યથી તિર્યંચાદિગતિમાં કઈપણુ હોનાધિક આયુષ્ય બમણુ કરતાં પૂર્ણ કરે, પરંતુ સાતમી પૃથ્વી, ઉત્કૃષ્ટ આયુષ્ય ઈત્યાદિ નિયમિત વક્તવ્યતાનું કંઈ પ્રયોજન નથી” એમ કહે છે. તથા કેવળદશનને સાદિ અનન્તકાળ છે તે કેવળજ્ઞાનના સાદિ અનન્તકાળવત્ સમજ સુગમ છે. ૨૩૩|| મથતf– આ ગાથામાં ભવ્યત્વ આદિ ગુણેને કાળ કહે છે– भव्वो अणाइसंतो, अणाइडणंतो भवे अभव्वो य । सिध्धो य साइऽणतो, असंखभागंगुलाहारो॥२३॥ શાળા-ભવ્યપણાને કાળ અનાદિ સાન્ત છે, અને અભવ્યને કાળ અનાદિ અનન્ત છે. સિદ્ધ સાદિ અનંત છે, આહારકને કાળ અંગુલના અસંખ્યાતમાભાગવતી આકાશપ્રદેશતુલ્ય સમયે જેટલું છે, (અનાહારી મળ સાદિ અનન્ત છે). ૨૩૪ માથાર્થ –મવ્યવ એ જીવને અનાદિ પરિણામી મૂળ સ્વભાવ છે, અને તે સિદ્ધપણું પ્રાપ્ત કરવાની યેગ્યતારૂપ છે, તેથી - - છ
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy