SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ॥१३८॥ ગતિમાં પણ સંક્રોધનેજ વિપાકોદય ચાલુ રહેવામાં કઈ વિરોધ નથી, અને શેષ ૧૫ કષાયના પ્રદેશદય તે પ્રથમથી જ શરૂ થયેલા હોય છે જ જેથી શ્રેણિથી પડતાં સંઇ ક્રોધના ઉદય સમયે સં૦ ક્રોધને વિપાકેદય ને શેષ ૧૫ને પ્રદેશેાદય હોવાથી સમાનું સમકાળે ૧૬ કષાયને ઉદય પ્રવર્તે છે જેથી સં૦ ક્રેધને જઘકાળ ૧ સમય બની શકતે નથી, અને ઉપશાન્તાહથી પતિત થઈ ૧૦માં ગુણમાં ૧ સમય લેભને વિપાકેદય અનુભવી બીજે સમયે કાળ કરતા દેવગતિમાં તે ૧૬ કષાયને ઉઠંય ચાલુ વિપાય છે. પરંતુ દશમાના પ્રથમ સમયમાં તે સં ભને કેવળ વિપાકેદય છે ને બીજા કષાયેને પ્રદેશેાદય છે જ નહિં તે કારણથી | ને કથાસં લેભને જઘકાળ ૧ સમય બની શકે છે. શ્રેણિમાં ને શ્રેણિમાં તે પડતાં પડતાં જ્યાં જેના વિપાકેદય ને પ્રદેશદય બંધ 4 ओनी થયા છે ત્યાંથી જ તેના પુનઃ શરૂ થાય છે માટે શેષ ૧૫ કક્ષાના પ્રદેશેાદય સૂમસં૫રાયમાં પ્રથમ સંમયથી શરૂ થતા નથી, 18 રિથતિ તે કારણથી ૧ સમય સ્થિતિકાળ ફક્ત સંભનેજ છે. તથા લેસ્થાઓને જઘન્ય વા ઉત્કૃષ્ટ કાળ મનુષ્ય તિર્યંચગતિમાં અન્તર્મુનો છે, અને દેવનારકોને સ્વઆયુષ્ય જેટલું છે, કારણકે મનુતિયચમાં ભાવલેશ્યા અને દ્રવ્યલેશ્યા બને અમુ અન્તમુહૂર્ત બદલાયા કરે છે, અને દેવનારકમાં ભાવલે બદલ તી રહે પરન્ત દ્રવ્યલેશ્યા તે સંપૂર્ણ ભવ પર્યન્ત કાયમ રહે છે, એટલું જ નહિ પરન્તુ અન્તમુંપહેલાં પૂર્વભવમાં મરણ Iઝ વખતે પણ એજ દ્રવ્યલેશ્યા, અને મરણ પામી પરભવમાં જાય ત્યાં પણ અન્તમ્ ૦ સુધી એજ દ્રવ્યલેશ્યા હોવાથી દેવનારકની દ્રવ્યલેસ્યાને કાળ સ્વઆયુષ્ય ઉપરાન્ત બે અન્તમુe અધિક છે. એ પ્રમાણે દેવનારકની દ્રવ્યસ્થામાં કૃષ્ણ નીલ ને કાપતની | ભવન વ્યત્તરનિકાયના દેવની અપેક્ષાએ જઘન્યસ્થિતિ ૧૦ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટસ્થિતિ સાધિક સાગરેપમ છે. અહિ ઉત્કૃષ્ટ સ્થિતિ અસુરકુમારના આયુષ્યની અપેક્ષાએ છે. અને નારકની અપેક્ષાએ દશહજાર વર્ષની જઘન્યસ્થિતિ પહેલી પૃથ્વીની અપેક્ષાએ કાપતલેશ્યાની છે, ને ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગર તે સાતમી પૃથ્વીની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાની છે. નીલવેશ્યાની ઉત્કૃષ્ટસ્થિતિ પાંચમી |
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy