________________
૭મા ૦ ૨૮ સારુ - ૨૯ સારુ - ૪ અનુત્તરે ૩૧ સા.
૩૩ સારુ ૮મા- ગ્રિ. ૨૯ સારુ
૩૦ સાક | સર્જાથે
–
૪ ૩૩ સાહ મા ગ્રેટ ૩૦ સાવ - ૩૧ સા. અવાર–આ ગાથામાં એકેન્દ્રિયને ઉત્કૃષ્ટ ભવસ્થિતિકાળ કહેવાય છે– ' बावीस सत्त तिन्नि य, वाससहस्साणि दसय उक्कोसा। पुढविदगानिलपत्तेयतरुसुतेऊ तिरायं च ॥२०७॥
નાથાર્થ–પૃથ્વીકાયની ૨૨૦૦૦ વર્ષ, અપ્લાયની ૭૦૦૦ વર્ષ, વાયુકાયની ૩૦૦૦ વર્ષ, અને પ્રત્યેક વનસ્પતિની ૧૦૦૦૦ આ વર્ષ ઉત્કૃષ્ટ ભવસ્થિતિ છે, અને અગ્નિકાયની ૬૦ સ્થિતિ ૩ અહેરાત્ર છે. એ પ્રમાણે એકેન્દ્રિયની ભવસ્થિતિ જાણવી.
માણાર્થ –ગાથાર્થવત્ સુગમ છે. વિશેષ કે એ ભવસ્થિતિ બાદર એકેન્દ્રિયની જાણવી, અને સૂકમ એકેન્દ્રિયનો ર૧૧ મી ની ગાથામાં અન્તમું પ્રમાણુ કહેવાશે. ૨૦૭.
- અવતા - આ ગાથામાં વિકસેન્દ્રિય તિર્યંચ પંચે અને મનુષ્યનું આયુષ્ય કહે છે. . बारस अउणप्पन्नं, छप्पिय वासाणि दिवस मांसा यं । बेइंदियाइयाणं, नरतिरियाणं तिपल्लं च ॥२०॥
જાથા દ્વીન્દ્રિયનું ૧૨ વર્ષ, ત્રીન્દ્રિયનું ૪૯ દિવસ, ચતુરિન્દ્રિયોનું ૬ માસ એ પ્રમાણે દ્વીન્દ્રિયાદિકેનું ઉત્કૃષ્ટ આયુષ્ય જી છે, તથા ગર્ભજ મનુષ્ય અને ગર્ભ જ તિર્યંચાનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યોપમ છે. ૨૦૮
* માનિક દેવામાં ૬૨-પ્રતરામાં દરેમાં પણ ભિય જિન ખાયુ છે તે અન્યાન્તસ્થી જાવું,
કક કકકકકર